લાડકી દીકરી ના લગ્ન માટે સ્મૃતિ ઈરાનીએ બુક કર્યો 500 વર્ષ જૂનો શાહી કિલ્લો – ફોટા જોઈને આંખો પહોળી થઈ જશે

હાલ ભારતના રાજકારણમાં ધૂમ મચાવનાર તરીકે ગણાતા કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સ્ટાર એટલે કે સ્મૃતિ ઈરાની. હાલ સ્મૃતિ ઈરાનીની મોટી દીકરીને શેનેલ ઈરાની લગ્ન કરી રહ્યા છે. તેમની લગ્નની તારીખ હતી 7 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરીની છે. લગ્નની જગ્યા જોધપુરમાં હતી. ત્યારે આ લગ્ન માહોલમાં શેનેલના લગ્ન ફોટા કંઇક અલગ જોવા મળી રહ્યા હતા.

જ્યારે સ્મૃતિ ઇરાની ની મોટી દીકરી શેલેન ઈરાની 2021 માં અર્જુન ભલ્લા સાથે સગાઈ કરી હતી. અત્યારે હાલ આ કિલ્લામાં લગ્નના થઈ રહ્યા છે. ત્યારે દીકરીના લગ્નની તૈયારી માટે સ્મૃતિ ઇરાની ના પતિ જુબેની રાણી મંગળવારે બપોરે જોધપુર એરપોર્ટ પહોંચ્યા હતા.

જ્યારે સ્મૃતિ ઈરાની કોઈ પ્રોગ્રામ હતો તે કેન્સલ થઈ ગયો અને તે અહીંયા પહોંચી આવ્યા હતા. ત્યારે લગ્ન માહોલમાં મહેંદી રસમ બુધવારના દિવસે રાખવામાં આવ્યો હતો. તેમા મહેંદી, હલ્દી રસમ અને રાત્રે મ્યુઝિક નેટ પર રાખવામાં આવી હતી. ત્યારે એને 9 તારીખે લગ્નના ફેરા લીધા હતા. હાલ સ્મૃતિ ઈરાની જમાઈ અર્જુન તે અત્યારે હાલ કેનેડા રહે છે.

જ્યારે અર્જુનની વધારે વાત કરીએ તો એ એક લીગલ એક્સપોર્ટ છે. અત્યારે તે કેનેડામાં મોટી મોટી કંપનીમાં કંસલ્ટેટ કામ કરી રહ્યા છે. તેની સામે શેનેલ તે એક વકીલ છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવ્યું છે કે લગ્નમાં ખાલી બંને પરિવાર તરફથી હાજર રહે છે.

જ્યાં આ કપલ લગ્ન કરી રહ્યું છે તે જગ્યા રાજસ્થાનના નાગોર જિલ્લાના ખીવસર ગામ પર આવેલું છે. ત્યારે આ કિલ્લાને 1,523 માં બનાવવામાં આવ્યું હતું. જ્યારે અહીંયા આવીને તમે દિવસે ડેઝર્ટ સફારી પણ કરી શકો છો.

જ્યારે આ કિલ્લાની અંદર સારો સેકશન અને ફેસિલિટી પણ છે. જ્યારે આ કિલ્લામાં રેસ્ટોર વગેરે ખાવા પીવા લાયક વસ્તુ છે.

જ્યારે આ કિલ્લામાં ૨૪ કલાક સિક્યુરિટી નું ધ્યાન આપવામાં આવે છે. જ્યારે આ કિલ્લાને 3 ભાગ માં divide કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *