બંદૂક બતાવી છોકરી પાસેથી સોનાની ચેઇન ચોરી ગયો – જુઓ વિડીયો

આજકાલ સોશિયલ મીડિયામાં અવનવા વિડીયો ખૂબ જ વાયરલ થતા જોવા મળે છે તેમાંથી જ ચોર નો વિડીયો વાયરલ થયો છે જે ઘણા સમયથી લુખા તત્વો અને ચોરની હિંમત ખૂબ જ વધી ગઈ છે. તે પોતાને મહાન સમજીને ગમે ત્યાં લૂંટી લેતા હોય છે. તેને કોઈ પણ નો ડર લાગતો નથી. બધી રીતની ઘટના તમે તમારી નજર સામે જોય જશે અથવા કોઈ ની પાસે સાંભળી હશે. ચોર પાસે હથિયાર હોવાથી ઘણા બધા લોકો તેનાથી ખૂબ ડરે છે કારણ કે ક્યાંક તેના પર એ હુમલો ના કરી દે, તેનો દર લાગતો હોય છે. તેનો આ ખાસ મોટો ફાયદો લઈને કોઈને પણ લૂંટીને ફરાર થઈ જાય છે. જે આપણે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો જોયા હશે આજકાલ એક આવો જ વિડીયો વાયરલ થયો છે જેમાંબદમાશનો અંદાજ જોઈને તમે પણ દંગ રહી જશો.

આ ઘટના જોઈએ તો આ વિડીયો એક ઠગ ધોળા દિવસે બંદૂકની અણીએ બતાવીને છોકરીને લૂંટીને ભાગતો જોવા મળે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી ની સ્કુટી પર બેઠી છે અને તેની પાસે ઊભેલી બીજી છોકરી તેની પાસે વાત કરી રહી છે. તે દરમિયાન એક માસ્ક પહેરેલો વ્યક્તિ ત્યાં આવે છે અને બંદૂક બતાવીને છોકરીના ગળામાંથી સોનાની ચેનનો જબરદસ્તીથી આંચકી લેવાનો પ્રયત્ન કરે છે. આ સમય દરમિયાન છોકરી સ્કૂટર પરથી જમીન પર પડી જાય છે. પણ ઠગ વ્યક્તિ તેને છોડતો નથી. આ બધા જ દ્રશ્યો જોઈને એક વૃદ્ધ પણ દોડતા દોડતા ત્યાં પહોંચે છે, પણ બંદૂકના ડરથી પીછેહટ કરે છે. આ પછી ઠગ વ્યક્તિએ જમીન પર પડેલી સોનાની ચેન ઉપાડી લે છે અને આરામથી જતો રહે છે.

આ ઘટના પંજાબની જણાવવામાં આવી રહી છે. આ વીડિયો જોઈને તમે સમજી શકો છો કે બદમાશોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ લોકોને ઘરની સામે લૂંટી રહ્યા છે. આ લૂંટનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @shubhankrmishra નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘પંજાબમાં ધોળા દહાડે બંદૂકની અણી પર છોકરીઓ પાસેથી સોનાની ચેઈન ઝૂંટવી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *