હોટલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 1000 રૂપિયાના રૂમમાં ચાલતી હતી બદનામી, 12 છોકરીઓ અને 11 છોકરાઓ દેહવેપાર હાલતમાં ઝડપાયા

ગુજરાતના અનેક શહેરોમાં તથા દેશભરમાં સ્પા ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ઘણીવાર ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર નો ધંધો થતો હોય છે. ઘણીવાર પોલીસના રેડ ના કારણે આવા દેહ વેપારના ધંધા ખુલ્લા પડતા હોય છે આવો જ એક દેહ વેપારનો ધંધો બિહારના જહાના બાદમાં બે હોટલોમાં સામે આવ્યો છે. જેમાં પોલીસને માહિતી મળતાની સાથે જ રેડ પાડી હતી જેમાં 22 છોકરા છોકરીઓની ખૂબ જ ગંદી હાલતમાં ધરપકડ કરી હતી.

જ્યારે રેડ મારવા પોલીસ પહોંચી ત્યારે તેમના બચાવ માટે તમામ દરવાજા બંધ કરી દીધા હતા પરંતુ પોલીસે આજે જી કરી હતી ત્યારબાદ તેણે દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ પોલીસને ખરાબ સામાનો જોવા મળ્યા હતા. પોલીસને આ સ્પા ની માહિતી ખૂબ જ ગુપ્ત રીતે મળી હતી તેથી જ તેમને ગુપ્ત રીતે કાર્યવાહી કરી આ રેકેટ બહાર પાડ્યું હતું.

 

જેમાં 12 છોકરીઓ અને 11 છોકરાઓ સ્કૂલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. તમામ છોકરા પાસેથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ₹1,000 નો દર નક્કી કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી આવું ગંદુ કામ ચાલી રહ્યું હતું આ માહિતી મળતાની સાથે જ તમામ લોકો ખૂબ રોશે ભરાયા હતા. પોલીસ બીજા લોકો આ ધંધા સાથે જોડાયેલા છે કે નહીં તેની વધુ તપાસ કરી રહી છે પોલીસનું અને આસપાસના લોકોનું કહેવું છે કે અમને ત્રણ વર્ષમાં અંદાજ પણ નહોતું કે અહીંયા આવું કામ થતું હશે પરંતુ પોલીસની કાર્યવાહીથી આ કામ આખરે પકડાઈ ગયું હતું.

અનેક ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહોતી. આ તમામ છોકરા છોકરીઓને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની વધુ પૂછપરછ તથા તપાસ હાથ કરી હતી. આમ સમગ્ર મામલો શિવ સત્ય રેસ્ટ હાઉસ નો છે જ્યાં પોલીસને ગંદુ કામ થતું હોવાની ફરિયાદ મળી હતી.

ત્યારબાદ પોલીસે અશોકકુમાર પાંડેના નેતૃત્વમાં તેમને પકડવા માટે ટીમ બનાવી હતી ત્યારબાદ તેમની ટીમના પ્રયાસો થકી તમામ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. રૂમમાં તપાસ કર્યા બાદ ખૂબ જ ખરાબ સામાન મળ્યો હતો. જોકે ઘણા લોકો ત્યાંથી ફરાર થયા હતા તેની જ પોલીસ વધુ શોધખોળ તથા તપાસ હાથ ધરી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *