આજકાલ social media નો ખુબ જ ઉપયોગ થઈ રહ્યો છે એવામાં હાલ એક વિડીયો social media માં સામે આવ્યો છે. આ વિડીયો જોઈને Social Media ના લોકો મજા લેતા જોવા મળી રહ્યા છે અને ઘણા લોકો તે વીડિયોની ટીકા પણ કરી રહ્યા છે.

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક ટીચર અને તેના વિદ્યાર્થીઓ એક વિડીયો બનાવી રહ્યા છે અને તે હાલ Social Media માં ખૂબ જ વાયરલ છે. અને આ વીડિયોમાં ભોજપુરી ગીત પર ડાન્સ કરવામાં આવે છે. અને તેઓએ વિદ્યાર્થીઓ સાથે ડાન્સ વીડિયો રેકોર્ડ કરવા બદલ શિક્ષકને ટ્રોલ કર્યા.
સોશિયલ મીડિયામાં તમે જોયું હશે કે ઇન્સ્ટા લવર ટ્રેનિંગ ગીત પર વિડીયો બનાવતા હોય છે. કારણ કે તે પોતે Social Media પર ફેમસ થઈ શકે. તેઓમાં જ હાલ એક વીડિયો સામે આવ્યો છે જે વિડીયોમાં એક મહિલા શિક્ષિકા ક્લાસ રૂમ ની અંદર નાના બાળકોની સામે ડાન્સ કરતી જોવા મળે છે સાથે સાથે બાળકો પણ જોવા મળે છે. આ વિડિઓ Social Media ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયો ટ્વિટર પર ‘ઝિંદગી ગુલઝાર હૈ’ નામના ટ્વિટર પેજ પર શેર કરવામાં આવ્યો છે.આ વિડિઓ ના કારણે ઘણા લોકો નારાજ પણ છે અને ઘણા લોકોએ હું કહેવું છે કે શિક્ષકને સસ્પેન્ડ કરવા વિનંતી