સોશિયલ મીડિયા પર હાલ અલગ અલગ પ્રકારની દાદીના ઘણા વિડીયો તમે જોયા હશે અને ખાસ વાત તો જ્યારે દાદા ના વિડીયો સામે આવે ત્યારે લોકો ખૂબ જ વધારે મજા લેતા હોય છે. આ વીડિયોની વાત કરીએ તો એક દાદી લસરપટ્ટી ખાતી જોવા મળી છે. દાદીમાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
મિત્રો કહેવાય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિની ઉંમર વધી જાય ત્યારે તેની અંદર ધીરે ધીરે બાળપણ જેવું મગજ થવા લાગે છે. ઘણી વખત નાના બાળકો જેવી રીતે રમતા હોય તે જોઈને મોટી ઉંમરના લોકોને પણ રમવાનું મન થઈ જાય છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ શેર કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો દાદીમાં એક ગાર્ડન ની અંદર બાળકોની સાથે લસરપટ્ટી ખાવા માટે ઉપર ચડે છે. અને પછી ત્યાંથી લસરપટ્ટી ખાવા માટે નીચે આવે છે.
ખાસ વાત તો એ છે કે પીળા કલરની સાડી પહેરેલી દાદીએ બાળકોને લસરપટ્ટી ખાતા જોયા અને દાદીમાને પણ મન થયું તો દાદીમાં પોતે જ લસરપટ્ટી ખાવા ચડી ગયા.
લસરપટ્ટી દરમિયાન દાદી સાથે કંઈક એવું બન્યું કે જોઈને લોકો હશે રહ્યા છે. લસરપટ્ટી ખાતે સમયે દાદીમાના ચહેરા ઉપર એક અલગ જ મજા ની ખુશી જોવા મળી હતી.
દાદીમાં લસરપટ્ટી પરથી નીચે આવે છે અને ધડામ દઈને પડી જાય છે. આ જોઈને ત્યાં ઊભીરા લોકો હસવા લાગે છે અને એક વ્યક્તિ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર instagram પર શેર કર્યો હતો.
આ વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુ મળી ચૂક્યા છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારના સમર્થન આપી રહ્યા છે અને લોકો નસીબ વિશે પણ વાત કરી રહ્યા છે.