બાહુબલી ફિલ્મની સંસ્કારી દેવસેના જુઓ રિયલમાં કેવી દેખાઈ રહી છે તસવીર જોઈને લોકોના આંખના મોતીયા મરી ગયા

બધાને ખ્યાલ જ છે બાહુબલી મુવી ભારતમાં જ નહીં પણ દુનિયામાં કેટલું ફેમસ થયું હતું ત્યારે આ ફિલ્મ બાહુબલી પછી અનુષ્કા શેટ્ટી ને “દેવસેના” તરીકે જાણવામાં આવે છે. કહેવાય છે કે અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મની ટોપ 10 માંની એક છે. અને આ હિરોઈનની ફી પણ ખુબ વધારે છે.

બાહુબલી ફિલ્મમાં બતાવે છે કે સંસ્કારી “દેવસેના” એ રીયલ લાઇફમાં ખૂબ ખૂબ જ અલગ જીવન જીવી રહી છે. તમે ફોટોમાં જોઈ શકો છો કે તેને કેવા કપડા પહેર્યા છે.

ત્યારે બાહુબલી ફિલ્મ દેવસેના રોલ કરીને જેનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ થઈ ગયું. આજે પણ તેને ફ્રેમ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ અને અનુષ્કા શેટ્ટી ચર્ચામાં હોય છે.

જ્યારે બાહુબલીના મેન એક્ટર પ્રભાસ અને અનુષ્કા બંને ટૂંક સમયમાં લગ્ન કરશે તેવી અફવા સોશ્યિલ મીડિયામાં થઈ હતી ત્યાર પછી પ્રભાસ ખુલાસો કરી દીધો છે કે આ એક અફવા છે. નવી માહિતી અનુસાર હાલ અત્યારે અનુષ્કા શેટ્ટીનું નામ ભારતીય ક્રિકેટ ટીમના એક ક્રિકેટર સાથે જોડાયેલું છે શક્યતા છે કે જે ટૂંક સમય માટે લગ્ન કરી શકે છે.

અનુષ્કાનો જન્મ 7 નવેમ્બર 1981 ના રોજ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં થયો હતો.

જ્યારે અનુષ્કા શેટ્ટી એ સાઉથની ટોપ ટેન મુવી માં સામેલ હોય છે જ્યારે તેને બાહુબલીમાં આ એક ફ્રેમ મળવાથી તેનું નામ ખૂબ ચર્ચા માં આવી ગયું છે. બોલીવુડ ફિલ્મ તેમને અચાનક જ કામ મળી ગયું હતું.

વર્ષ 2015 માં અનુષ્કાને હૈદરાબાદ ટાઇમ્સ દ્વારા Most Desirable woman ના સ્વરૂપે પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2009 માં અનુષ્કા ફિલ્મ ફેંટશી અરુન્ધતીમાં ડબલ રોલમાં જોવા મળી હતી.

જ્યારે આ ફિલ્મને લઈને અનુષ્કાએ સાઉથમાં ખૂબ સારું એવું કામ કર્યું છે તેને લઈને તેને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ મળ્યો હતો અને સાથે નાન્દી પુરસ્કાર પણ મળ્યો હતો. અનુષ્કાને પહેલી ફિલ્મમાં ખૂબ સારું નામ મળ્યું ન હતું પણ 2006 માં એસ. એસ. રાજામૌલીની ફિલ્મ વિક્રમારકુદુથી અનુષ્કાને એક નવી ઓળખ મળી હતી.

ત્યાર પછી તેને એક ઉપર એક સારામાં સારી ફિલ્મ આપી અને વર્ષ 2007માં લક્ષમય 2008 માં ફિલ્મ લક્ષમય 2008 માં સૌર્યમ અને ચિન્તાકાયલ રવિ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *