વોટિંગ સેન્ટર પર સ્કેમ । એક વ્યક્તિને વોટિંગ મશીન પર ઉભો રાખી તેની પાસે વારંવાર મતદાન કરાવ્યું – વિડીયો જોઈને મગજ હલી જશે

ચૂંટણી જીતવા કોઈપણ હદ પાર કરી શકે ભાજપના લોકો છે. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વિડિયો સામે આવ્યો છે જેને જોઈને તમને ગુસ્સો આવી જશે. વોટ મેળવવા માટે મશીન પર એક માણસ ને ઉભો રાખી દીધો અને તેની પાસે વારંવાર મતદાન કરાવ્યું. મળતી માહિતી અનુસાર આજે ચૂંટણી દરમિયાન બૂથ સેન્ટર પરથી AAPના લોકોને પણ ગાયબ કરી દેવાયા હતા.

મિત્રો વીડિયોમાં તમે જોઈ શકો છો વોટ મેળવવા આ લોકોએ કેવું ષડયંત્ર રચ્યું છે. વોટીંગ મશીન પાસે એક આદમી ઉભો છે જે વારંવાર મતદાન કરી રહ્યો છે. આ વ્યક્તિ એક વખત મતદાન કરે છે અને આજુબાજુ જુએ છે કે બહારથી કોઈ આવ્યું તો નથી ને. મતદાન મશીન નો ટાઈમ પૂરો થતાં જ તે બીજીવાર મતદાન કરે છે અને પછી ત્રીજી વાર. આમ કરીને તેને ઘણા વોટ લઈ લીધા.

મળતી માહિતી અનુસાર ગુજરાતમાં પહેલું ઇવીએમ મશીન વાપીના 193 નંબરના બુથ પર ખોંટવાયું હતું. પરંતુ આ તો હદ જ થઈ ગઈ બુથ પર ખુલ્લેઆમ સ્કેમ કરી રહ્યા છે. આ વિડીયો ક્યારનો છે તેની હજુ કોઈ જાણકારી મળી નથી. આ વીડિયોની પુષ્ટિ PRE NEWS TIME કરતું નથી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *