પંચમહાભૂતમાં વિલન થયા સતીશ કૌશિક… જુઓ અંતિમયાત્રા થી સ્મશાન સુધી ની તસવીરો….

સતીશ કૌશિક 66 વર્ષની ઉંમરે બુધવારના દિવસે દિલ્હીમાં મૃત્યુ પામ્યા હતા. અને તેના સમાચાર આવતાની સાથે જ ફિલ્મની અંદર ખૂબ જ મોટો આઘાત આવી ગયો. ઘણા લોકોએ તેના નિધન પર દિલ પર હાથ રાખીને શોખ પ્રગટ કર્યો હતો.

સતીશ કૌશિક દિલ્હીમાં હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો અને ગુરૂવારના દિવસે તેના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો હતો. આમાં ખાસ વાત તો એ છે કે બોલીવુડ એક્ટર અને અભિનેતા સતીશ કૌશિકના ખૂબ જ નજીકના એવા અનુભવના ઘરે મૃત્યુની પુષ્ટી કરી હતી. જેણે જણાવ્યું હતું કે સતીશ નો પાર્થિવ દેહ શરીર ગુડગાંવ ની અંદર આવેલા હોસ્પિટલ ની અંદર રાખવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ પછી આજના દિવસે બપોર પછી પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો.

વાત કરીએ તો અનુગમ ખેડે જણાવ્યું હતું કે સતીશ કૌશિક ને મળવા માટે દિલ્હીની અંદર આવેલા ગુલદાની અંદર એક ફાર્મ હાઉસ ઉપર ગયા હતા અને ફાર્મ હાઉસ થી પાછા ગાડીની અંદર આવતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને ઝડપથી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

સતીશ કૌશિકનું અચાનક મૃત્યુ થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટો છટકો લાગ્યો હતો. અતિશ કૌશિક હજુ તો એક દિવસ પહેલા મુંબઈની અંદર હોળી રમતા જોવા મળ્યા હતા અને પોતાની પોસ્ટ પણ તેમણે શેર કરી હતી.

સતીશ કૌશિકના મૃત્યુ ના સમાચાર મળતા જ અનુભવ ક્યારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી આ વાત. સતીશ કૌશિકના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે દિલ્હી હોસ્પિટલ ની અંદર લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર વરસવાના સ્મશાનની અંદર થયા હતા અને અભિનેતાની અર્થીને કાંધ દેવા માટે મોટા મોટા બોલીવુડ સ્ટાર્સ પણ ભાવુ થઈ ગયા હતા અને સ્ટાર્સને ધ્રુસકે ને ધ્રુસકે રોતા આપણા સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ.

તમને જણાવી દઈએ કે વર્ષોના સ્મશાન ઘાટ ની અંદર સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર થયા હતા. એમના ખૂબ જ નજીકના દોસ્ત ગણાતા એવા અનુપમ ખેર પણ પોતાના આંસુ રોકી શક્યા નહોતા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *