બોલીવુડની ફેમસ એક્ટર અને લોકોની પસંદગીતા સારા અલી ખાન ને તો તમે જાણતા જ હશો. સોશિયલ મીડિયામાં સારા અલી ખાનના ઘણા વાયરલ વિડીયો પણ તમે જોયા હશે. જેમાં સારા અલી ખાન ઘણી વખત એરપોર્ટ પર લુક આપતી અથવા તો જીમમાં જોવા મળતી હોય છે. પરંતુ સારા અલીખાનની એક હરકતના કારણે લોકોએ તેને ટ્રોલ કરી છે.
હાલ સોશિયલ મીડિયામાં સારા ખાલી ખાનનો એક વિડિયો વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન મુંબઈના એક રેસ્ટોરન્ટની બહાર તેની મિત્ર સાથે જોવા મળી હતી. ત્યારે રેસ્ટોરન્ટની બહાર સારા અલી ખાને એક હરકત કરી.
વાયરલ થયેલા વીડિયોમાં લોકો સારા અલી ખાનને ટ્રોલ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સારા અલીખાન તેના મિત્રનો હાથ પકડીને ધીરે ધીરે ચાલતી જોવા મળે છે.
ત્યારે સારા અલી ખાન કેમેરાની સામે આવે અને તે મીડિયા ને હેલો કહે છે. ત્યાર પછી સારા અલીખાન રેસ્ટોરન્ટ ની અંદર જાય છે. અને તે જ સમયે સારા અલી ખાનનો હાથ ભૂલથી રેસ્ટોરન્ટની બહાર ઉભેલા સિક્યુરિટી ગાર્ડના પ્રાઇવેટ પાર્ટ પર પડી જાય છે.
આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયો જોઈને લોકો પોતાની અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો કોમેન્ટ કરી રહ્યા છે કે સારા અલીખાન નશાની હાલતમાં છે.
સારા અલી ખાન નશાની હાલતમાં હતી કે નહીં તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.