સારા અલી ખાને ઉદયપુરમાં ઉતારી નાખ્યા કપડાં, લાલ બિકિની પહેરીને ફેન્સનાં તાપમાન ગરમ કર્યા…જુઓ તસવીરો

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક ‘ચકાચક ગલ’ સારા અલી ખાન જે હરવા ફરવાની ખૂબ જ શોખીન છે. બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખૂબ જ જાણીતો ચહેરો સેફ અલી ખાન ની લાડલી દીકરી સારા અલી ખાન સૌથી વધારે હરવા ફરવા વાળી સ્ટાર કીડ છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા ઉપર લાઈમ લાઈટ માં આવવા માટે અવારનવાર કોઈકને કોઈક જગ્યાએ હરતી ફરતી નજર આવે છે અને તેની તસવીરો પણ પોસ્ટ કરે છે. હાલમાં “તળાવના શહેર” ઉદયપુર માં પોતાની સુંદર અને શાનદાર તસવીરો શેર કરી છે જે જોઈને તમારી આંખો ફાટી જશે.

સારા અલીખાને આ પોસ્ટ શેર કરતાંની સાથે અમુક ઈમોજી પણ છોડેલા છે તેમાં વિમેન સ્વિમિંગ, ચાંદ, ફૂલ, નમસ્કાર, શાંતિ, ને હાર્ટ ડેકોરેશન ઈમોજી સામેલ છે. સારા અલી ખાનના આ ફોટાને તેમના દસ લાખથી પણ વધારે ફેન્સ લાઈક કરી ચૂકેલ છે તે ફેન્સમાંથી એક ફેને તો એવી કમેન્ટ કરી કે “માશાઅલ્લાહ ખૂબ જ સુંદર” વળી બીજા ફેન દ્વારા લખવામાં આવ્યું હતું કે “તમે હંમેશા ની જેમ સુંદર દેખાઈ રહ્યા છો” બીજા ફેન દ્વારામાં લખવામાં આવ્યું હતું કે “તમે સલવાર સુટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો.”

આપ સૌ જાણતા જ હશો કે ‘ગેસ લાઇટ’ જે મીસ્ટ્રીથ્રિલર ફિલ્મ છે જેમાં સારા અલી ખાન નજર આવી રહી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલ છે જેમના નિર્દેશક પવન કૃપાલાની છે આ ફિલ્મમાં સેફ અલી ખાન ની લાડલી દીકરીએ એક અપંગ યુવતી નિશાનો કીરદાર નિભાવેલ છે. જે 15 વર્ષ બાદ પોતાના ઘરે પરત ફરે છે.

જોકે તમને જણાવી દઈએ કે બોલીવુડની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી સારા અલી ખાન ઉદયપુરમાં પોતાનો સમય પસાર કરી રહી છે. અને ટ્રીપના અમુક ફોટા પણ શેર કરી રહી છે. પોસ્ટ દ્વારા જાણવામાં આવે છે કે સારા અલી ખાન એક તરફ ઇન્ડિયન એથનિક કપડામાં નજર આવી રહી છે તો બીજી તરફ તે લાલ રંગની બિકીનીમાં પણ નજર આવી રહી છે તો ચાલો સારા અલી ખાનના આ બધા જ ફોટા ઉપર એક નજર કરીએ.

સારા અલી ખાન સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે જોકે સારા અલી ખાન પોતાની માં અમૃતા સિંહની સાથે ઉદયપુર આવી પહોંચી હતી. ઉદયપુર ટ્રીપ ની બધી જ ફોટો સારા અલી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલી છે તેમાંથી ખૂબ જ લોકપ્રિય પોસ્ટ તેની લાલ રંગની બિકિની વાળી છે.

હાલમાં જોવા મળી રહ્યું છે કે સારા અલી ખાન ઉદયપુરમાં અવારનવાર આવી રહી છે પાછલા વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ સારા અલી ખાન ઉદયપુર આવેલી હતી. જ્યાં તેણે ઉદયપુરના મંદિરો નિમય માતા મંદિર અને એકલિંગજીના દર્શન બાદ, બોહરા ગણેશજી, જગદીશ મંદિર અને મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા તે સમયે તે એડવર્ટાઇઝની શૂટિંગ માટે ઉદયપુર આવેલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *