મોટા કવિ તરીકે ઓળખાતા એવા કવિ નરસિંહ મહેતા તેની કવિતામાં ઉલ્લેખ કરે છે કે કાઠીયાવાડ ભગવાન, જ્યાં એક પવિત્ર સંતોની ભૂમિ છે. મોટા મોટા સંતોએ જન્મ લીધો છે. ગુજરાતની બહુ બધી એવી વાતો છે જે ભારતમાં નંબર વન ગણી શકાય છે જેમાં તમે ધંધો સાંસ્કૃતિક વગેર બાબતમાં આગળ છે.

આજે રજવાડા નો યુગ પૂર્ણ થઈ ગયો છે. હાલ પાવર સરકાર પાસે છે. આપણને ખ્યાલ છે કે આજે પણ રાજા રજવાડાની પરંપરા હજુ પણ ચાલી આવી છે. રાજા રજવાડાના વંશજો જેને આજે પણ અલગ અલગ પરંપરા જીવંત રાખી છે. ભારતના પ્રખ્યાત રજવાડાઓમાં નું એક રાજકોટનું રજવાડું ખૂબ સારુ ગણાવવામાં આવે છે. જ્યારે ગુજરાત ની સ્થાપના થઈ ત્યારે 1960માં રાજકોટના રાજીવ રાજવી પ્રદ્યુમનસિંહજી હતા જેમનું નિધન 1973માં થયું હતું.

રાજકોટના આ રાજા વધારે વાત કરીએ તો રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજા દેહવિલાપ થતાં રાજવી ચાલતી પરંપરા તરફ તેમના પુત્ર માંધાતા સિંહ જાડેજા રાજવી તરીકે બિરાજમાન થયા હતા.

ગુજરાતના રાજકોટ શહેરના રજવાડા ની સ્થાપના વાદી શાસક દરમિયા બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દરમિયાન બોકબે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીમાં જાડેજા રાજવી પરિવારના ઠાકોર સાહેબ વિભાજી અજોજી દ્વારા 1620માં કરવામાં આવી હતી. ત્યારે તેમણે બ્રિટિશ સરકારે બંદૂકની સલામ આપી સાથે રજવા નો દરજ્જો પણ આપ્યો હતો.

રાજાના સમય દરમિયાન 64 ગામો હતા રાજાના કાર્યક્ષેત્ર નીચે હતા. જ્યારે 1948 માં ભારત દેશ આઝાદ થયો. તે સમય દરમિયાન ૧૯૭૧ મહારાજી પરિવાર તેમના વિશેષધિકારો ગુમાવ્યા.

પણ શાહી વૈભવનો ઠાઠમાઠ અકબંધ રહ્યો અને માંધાતસિંહ જાડેજાનો રાજ્યાભિષેક એ જ જૂના સમયની યાદમાં શાહી સલામી હતી.

જ્યારે અલગ અલગ જવી પરિવારના પૂર્વજો, ધાર્મિક વિધિ, જન્મપત્રક, પ્રાચીન ગ્રંથો વગેરે ની પુઞ કાર્ય પછી માંધાતાસિંહ સિંહાસન પર બેઠા, જેના પર તેમના પિતા મનોહરસિંહજી જાડેજા 2018 માં તેમના મૃત્યુ સુધી બેઠા હતા. જયારે મનોહર સિંહજી કોંગ્રેસના નેતા હતા અને રાજ્ય સરકારમાં નાણા, યુવા અને આરોગ્ય મંત્રી રહી ચુક્યા છે.

જયારે કહેવાય છે કે માંધાતાસિંહના પરદાદા લાખાજીરાજનું મહાત્મા ગાંધી સાથે સારું સમીકરણ હતું.
