બોલીવુડના ફિલ્મ સ્ટાર તરીકે ગણાતા સેફઅલી ખાન હાલ ખૂબ જ ઇન્ટરનેટના ચર્ચામાં હોય છે. બધાને ખ્યાલ છે કે સેફઅલી ખાન પાસે કરોડોંની સંપત્તી છે. સેફઅલી ખાન અને કરીના કપૂર બંને લગ્ન કરેલા છે જ્યારે તેને ઘણા બધા કામ સાથે પણ કરેલા છે જેને ખૂબ મોટા ફિલ્મ ગયેલા છે.
સૈફ અલી ખાન અને કરીના કપૂર તેના ફોટાઓ સોશિયલ મીડિયા વાઇરલ થતા જોવા મળી રહ્યા હોય છે. તો ક્યારેક સ્વીમીંગ પુલ હોય અથવા તો બાળક સાથે મસ્તી કરતા વિદેશી ફરવા, ફાર્મ જે અન્ય વિડીયો તે પોતાના ઇન્સ્ટાગ્રામે એકાઉન્ટ પર શેર કરતા હોય છે. જ્યારે હાલ થોડા દિવસ પહેલા ફોટો શેર કર્યા છે જેમાં આખું પરિવારને ખેતરનો આનંદ લઈ રહ્યા છે. સૈફઅલી ખાન અને તેની પત્ની કરીના કપૂર તેના બે પુત્ર જહાંગીર અને તૈમુર જે ખેતરમાં આવીને મોજ મસ્તી માણતા જોવા મળી રહ્યા છે અને ખેતી કામ કરતા પણ દેખાઈ રહ્યા છે.
સેફ અલી ખાન પાસે મુંબઈ હરિયાણા જેવાને કો રાજ્યમાં કરોડ રૂપિયાની માલિકી ધરાવે છે. જ્યારે તેને બીજી સાઈડ બંગલો જે અન્યમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. હાલમાં તેને નવા ફોટા અપલોડ કર્યા હતા ત્યારે સેફઅલી ખાન પાવડો અને ખેતી કરતો જોવા મળી રહ્યો છે તેનો પુત્ર ફોટામાં દેખાઈ રહ્યો છે કે બેઠો છે અને આનંદ મળી રહ્યો છે.
બીજી બાજુ સૈફઅલી ખાનનો અને તેની પત્ની ખેતરમાં ફોટા પડાવી રહ્યા છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તેના ચાહકો આ ફોટા લઈને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જ્યારે કરોડો રૂપિયાને સંપતિ હોવા છતાં પણ તે ખેતી કામ કરી રહ્યા છે તેને તેને ચાહકો ખૂબ જ પ્રેરણા આપે છે