સુરતમાં યોજાયા આખો પહોળી થઈ જાય તેવા લગ્ન – સચિન તેંદુલકર શહીદ બોલીવુડના અનેક સુપરસ્ટાર રહ્યા હાજર

હાલ એક ઉદ્યોગપતિના લગ્ન ખુબ ચર્ચામાં આવી રહ્યા છે. 27 જાન્યુઆરી 2023 ના રોજ લગ્નનો રાખ્યા હતા. આ લગ્નની વિશેષ વાત કરીએ તો કોઈક વિચારી પણ ના શકે તેવું ડેકોરેશન કે અન્ય વસ્તુ લગ્નમાં કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા હતા. એ હાલ આ લગ્નના લીધે આ ઉદ્યોગપતિ ખૂબ ચર્ચામાં છે.વધારે વાત કરીએ તો તેના લગ્નમાં ક્રિકેટર એટલે કે સચિન તેંડુલકર હાજર હતા. તે ઉપરાંત બોલીવુડના સ્ટાર પણ જોવા મળ્યા હતા.

જ્યારે લોકો જાણવા માટે ખૂબ ઉત્સાહી છે કે લગ્ન કોના છે ? અન્ય સવાલો લોકોને થઈ રહ્યા છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે આ લગ્ન સુરતના રાજહંસ ના બિલ્ડર તરીકે ગણાતા વિજયભાઈ દેસાઈ ની દીકરીના હતા. મૌસમ રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈની ભત્રીજી છે.

લગ્નમાં ચારે બાજુમાં ખૂબ સારી થીમ લગાવી હતી. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. તમે આવા લગ્ન ક્યારે પણ નહીં જોયા હોય.

લગ્નમાં સમારોહ અદભુત, આલીશાન અને ખુબ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. તેને આ લગ્ન કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા છે. લોકો આ લગ્નને લઈ ખુબ જ ચર્ચા કરી રહ્યા છે.

લગ્નની વિશેષ વાત કરીએ તો ત્યાં લગ્ન સમારોહમાં બોલીવુડ ના કલાકારો ક્રિકેટર રાજકારણ સહિતના મોટી મોટી હસ્તીઓ લગ્નમાં હાજરી આપવા આવી હતી. લગ્નની તારીખ 27 જાન્યુઆરી 2023 હતી.

જ્યાં લગ્નની અંદર સંગીત સંધ્યાની વાત કરીએ તો તે બોલીવુડના મોટા મોટા સ્તરો તેને રાત્રે પફોમન્સ કર્યું હતું. રણવીર સિંહ, મલાઈકા અરોરા, દિયા મિર્ઝા અને નોરા ફતેહીએ ડાન્સ એન્ડ સિંગિંગ પર્ફોમ કર્યું હતું. બીજી વાત એ કે બોલીવુડના એનર્જેટીક સુપરસ્ટાર રણવીર સિંહે ગુજરાતી ગરબાના તાલે રોનક લગાવી હતી.

બીજી બાજુ વાત કરીએ તો ભારતના મોટા મોટા નામચીન લોકો પણ આ લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. યોગ તરીકે ગણાતા બાબા રામદેવ પણ લગ્નમાં હાજરી આપી હતી. સાથે કથાકાર રમેશ ઓઝા એ પણ આશીર્વાદ આપ્યા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *