ફુલ સ્પીડમાં બાઈક ચલાવવું માથે પડ્યું – પરિવારના એકના એક લાડકા દીકરાનું માત્ર 10 સેકન્ડમાં મોત

હાલ ગુજરાતમાં અકસ્માતની ઘટના ખૂબ વધી રહી છે. જેને લઈને લોકોના મૃત્યુ થઈ રહ્યું છે. જે હાલ એક ઘટના સામે એવી છે. જે ગઈકાલે રાજકોટમાં 150 મીટર સુધી ઉપર એક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને લઇ હર્ષદ દાવડા પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યાં સમગ્ર ઘટનાને લઇ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ સીસીટીવી કેમેરામાં થયેલ ઘટના હાલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

હર્ષના માતા-પિતાનો આ એક એકનો એક દીકરો હતો. જ્યારે હર્ષનું મૃત્યુ થયું ત્યારે સમાચાર મળતા જ પરિવારજનોમાં ગંભીર માહોલ સર્જાયો હતો. ઘટના લઈને વધારે વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર મહાનગરપાલિકાની બેદરકારીને કારણે આ ગંભીર ઘટના બની છે.

મહાનગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ હતી. દરમિયાન એક ખાડો ખોદવામાં આવ્યો હતો. પણ ત્યાં એક પણ ડાયવર્ઝન મૂકવામાં આવ્યા ન હતા. કારણે બાઇક ચાલક હર્ષ ખાડામાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.

જ્યારે હર્ષ સવારે તેને જોબ પર નીકળ્યો હતો ત્યારે તે સમય દરમિયાન બાઇક પર ઓવરટેક કરતી વખતે તેને બાઈક સાથે ટક્કર થઈ હતી. તે કારણે અકસ્માત બની હતી. ટક્કર લાગતા હર્ષ રોડ ઉપર ઘસડાઈને ખાડામાં પડી ગયો હતો તેના કારણોસર તેનું ઘટનાનું સ્થળ નીપજ્યું હતું.

જ્યારે આ ઘટનાનો બનાવ બન્યો ત્યારે પોલીસ તાત્કાલિક ઘટનાને પહોંચી આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે અકસ્માત નો વિડીયો ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *