કિંજલ દવેની સગાઈ તૂટવા મામલે કીર્તિ પટેલ બોલી કે “પવનના જોકાએ મજા કેટલી લઈ લીધી હશે એ તો…” જુઓ વાયરલ વિડિયો…

થોડા સમય પહેલા જ ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. પાંચ વર્ષ પછી કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટી છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતા જ તેના ફ્રેન્ડ્સ ચોંકી ગયા હતા. બંનેની સગાઈ તૂટ્યા બાદ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સૂત્ર અનુસાર જાણવા મળ્યું છે કે સગાઈ તૂટવાનું મુખ્ય કારણ પવન જોશીની સગી બહેન છે. સગાઈ તૂટવાના મામલે ઘણા લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ્સ આપી રહ્યા છે. ત્યારે હાલ હંમેશા ચર્ચામાં રહેતી tiktok સ્ટાર કીર્તિ પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કીર્તિ પટેલ કિંજલ દવે અને પવન જોશીના સગાઈ તૂટ્યા ના મુદ્દા પર કંઈક બોલી રહી છે. કીર્તિ પટેલ કિંજલ દવે અને પવન જોશી વિશે ન બોલવાનો શબ્દ પણ બોલવા લાગે છે. આ ઉપરાંત કીર્તિ પટેલ પવન જોશી ની બહેન વિશે પણ ખરાબ શબ્દો બોલતી નજરે પડે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કીર્તિ પટેલ પવન જોશી ની બહેન વિશે કહે છે કે હું ઘણા સમયથી કહેતી હતી કે પવન જોશી ની બહેન એવી જ છે. પરંતુ કોઈ મારી વાત માનતું જ ન હતું. વધુમાં કિર્તી પટેલ કહે છે કે “હવે કઈ બાજુ જશે પવનનો જોકો…. પવનના જોકે મજા કેટલી લીધી હશે એ તો જુઓ…”

આવું ન બોલવાનું બોલીને કીર્તિ પટેલ વીડિયોમાં જોર જોરથી હસતી જોવા મળે છે. હાલ કીર્તિ પટેલ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

મિત્રો જાણવા મળ્યું છે કે કિંજલ દવે અને પવન સોસીની સગાઈ તૂટવા પાછળનું મુખ્ય કારણ શું છે એની બહેન જ હતી. કારણ કે પવન જોશી ની બહેન ના લગ્ન કિંજલ દવે ના ભાઈ આકાશ દવે સાથે નક્કી કરવામાં આવ્યા હતા. તેમ છતાં પવન જોશી ની બહેન અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની સગાઈ તૂટી તેવું કહેવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *