“રામ રાખે તેને કોણ ચાખે” 1 વર્ષના બાળકનું હૃદય 3 કલાક સુધી બંધ થઈ ગયું હતું, ડૉક્ટર કહ્યું કે…

જ્યારે હદયની વાત આવે ત્યારે આપણે નાની મોટી ઘટના સામે આવતી હોય છે ત્યારે આ એક એવી ઘટના સામે આવી છે જે નાના બાળકને ત્રણ કલાક સુધી હ્રદય બંધ થઈ ગયું હતું. જે બાળક કેનેડાના ઓન્ટારિયોમાં તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો. ડોક્ટર દ્વાર બાળકને બચાવવા માટે ખુબ મા ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની વાત કરીએ ત્યારે આ ઘટના 14 જાન્યુઆરીના દિવસ થઈ હતી. ત્યાં એક ડેમ કેરમાં માત્ર 20 મહિનાનું બાળક ભરેલા પાણીમાં પૂલમાં પડી ગયું હતું. મળતી માહિતી અનુસાર વેલોન નામનો બાળક પાણીમાં બેભાન થઈ ગયો હતો અને તે સમયે દરમિયાન ઠંડીનો વાતાવરણ ખૂબ વધારે હતું. જ્યારે ટીમ બાળકને બચાવ પહોંચી ત્યારે તે બાળકના ધબકારા બંધ થઈ ગયા હતા. તે સમય દરમિયાન ડોક્ટર એ જરા પણ હાર માની નહીં અને સતતને સતત તે બાળકને બચાવવા માટે પ્રયત્ન કરતા રહ્યા.

આ બાળકને ઘટનાની પેટ્રોલિયા શહેરમાં ની અંદર આ ગંભીર ઘટના બની હતી. આ શહેરમના વિસ્તારમાં મેડિકલની ખૂબ ઓછી સુવિધા ઉપલબ્ધ છે એવું કહેવામાં આવી રહ્યું છે.

જ્યારે આ બાળકને બચાવવા માટે મેડિકલ તરફથી બાળકને સતત ને સતત ત્રણ કલાક સુધી CPR આપ્યા. નર્સ અને ડોક્ટર દ્વારા બાળકને હૃદયને ફરી ધબકે તે માટે પ્રયાસ કરતા રહ્યા અને છેલ્લા શ્વાસ આપ્યો અને અંતમાં બાળક બસી ગયું. આ બાળકને બચાવવા માટે ડોક્ટર સાથે તેની ટીમને ક્રેડિટ આપવામાં આવે છે. આખરે ડૉક્ટર અને ટીમ ખૂબ મહેનત કરીને બાળકને બચાવી લેવામાં આવ્યું હતું. બાળક 6 ફેબ્રુઆરીએ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. હાલ તે બે વીકથી ખૂબ સારી તબિયત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *