રાજકોટમાં આ જગ્યા પર 117 એકરમાં બની રહ્યું છે રામાયણની થીમનું “રામ વન”… જુઓ એક ઝલક

દેશમાં લોકો ભગવાનને ખૂબ વિશ્વાસથી માને છે. અને પેલા પણ માનતા હતા અને અત્યારે પણ માને છે. જયારે પણ લોકોને મુશ્કેલી આવે છે ત્યારે તે ભગવાનની તે જઈને મદદ માગે છે. અને ભારત ની સંસ્કૃતિ ખૂબ વિશ્વનીય પ્રખ્યાત છે. જેનાથી લોકો લોકોને ખૂબ માને છે અને પૂજા-ભગતી કરે છે. જે ઘરે ઘરે ભગવાનને લોકો પૂજે છે. જ્યારે રામ ભગવાનને વનવાસ પ્રસંગે યાદ કરવા માટે તેને અલગ અલગ પ્રકારની મૂર્તિઓનું સર્જન કરવામાં આવે છે. અને બનાવે છે. રામ મંદિર ખુબ સુંદર રીતે રામ વન બનાવવામાં આવ્યું છે.જે ફોટા જોઈને તમારું પણ દિલ ઉભરાય આવશે.

અમે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે ગુજરાતની અંદર પહેલી વાર ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ માં 47 એકર એટલે કે એની ગણતરી કરીએ તો 117 વીઘા ની જમીન માં રામવન જઈ રહ્યું છે. જે આજીડેમ ની બાજુમાં કિસાન ગૌશાળા ની સામે રામવન બનવા જઈ રહ્યું છે જે તેનું કામ 98% જેવો પૂર્ણ થઈ ચૂક્યું છે. રામની વાત કરીએ તો મેઇન વાત તો એ છે કે કે જે રામે 14 વર્ષનો વનવાસ કર્યો છે. તેના પ્રસંગે વિશે વાત છે.

રામ ભગવાનને તેણે જીવન દરમિયાન મળેલા અલગ અલગ પ્રસંગ હોય. તે મૂર્તિ થી દ્વારા બતાવવામાં આવશે. જ્યારે આ રામ વનવાસ આવનારા સમય જન્માષ્ટમીમાં ખૂલે તેવી સંભાવના છે. રામ વન બે ટકા કામ બાકી રહેલું છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે ત્યાર પછી સૌપ્રથમ ની ઝાંખી કરાવી રહ્યા છે.

જ્યારે રામ વનમાં પ્રવેશે દ્વાર તે રામ ધનુષ ના આકારમાં તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ રામ ભગવાનના દર્શન ની વિશાળમૂર્તિ જોવા મળશે. ત્યાંથી થોડાક આગળ ચાલશું તો ત્યાં જટાયુ ના ચોક ખાતે તેનું આકર્ષણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જ્યાં તમને જટાવી બેઠેલો જોવા મળશે. પછી ત્યારબાદ આગળ વધતા બાળકોને રમવા માટે એ જ અન્ય સાધનો ત્યાં જોવા મળશે.

જ્યારે પહેલાના જમાનામાં જે રીતે ઋષિઓ જગલ માં રહેતા હતા અને તે યોગા કરાવતા હતા તે યોગા દ્વાર સ્કલ્ચર પણ મૂકવા માં આવ્યું છે. રામ ભગવાનનું રાજ્યભિષેક થયું હતું તે પણ સ્કલ્ચર મૂકવામાં આવ્યા છે. ત્યાર પછી આગળ જતા એક નાનું તળાવ અને પછી મોટું તળાવ બનાવવામાં આવ્યું છે ત્યારે ત્યારબાદ ત્યાં રામ અને શબરી નું જે મિલન થયું છે તે જોવા મળશે.

જયારે રામ વનને ખૂબ સુરક્ષામાં ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યાં ત્યાં થિયેટર પણ મુકવામાં આવશે અને તેની આગળ રામ ભગવાન રામ અને સુગ્રીવ સેના અને તેની આગળ જટાયુ બદલે આંખો પર્વત ઉપાડીને લઈ આવે છે હનુમાન દાદાનું સ્કલ્સ્ટર જોવા મળશે. ત્યાર પછી ભગવાન રામ અને સીતા માતા નું હરણ નિહાળતા નું એક આકર્ષક મૂર્તિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ખાસ તો એ વાત છે કે તળાવ ઉપર એક રામસેતુ પણ બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી રામ-લક્ષ્મણ અને સીતા માતાના વનવાસ સમયની કરાવતું સ્કુલચર જોવા મળશે.

રામ વનમાં ચાલીને પણ જોઈ શકો છો અને ઇલેક્ટ્રિક મોટર પણ મળશે. જ્યારે ડો. પ્રદીપ જણાવ્યું હતું કે રાજકોટના લોકોને સારામાં સારા business મળે માટે મનપાના પ્રયાસ છે. ત્યારે રાજકોટ લોકોને એક નવી ગિફ્ટ મળશે જે એક રામ વન. જ્યારે કોઈપણ tourists લોકો અને રાજકોટ વાસીઓ રામ વનમાં ચાલી પણ શકશે અને ઇલેક્ટ્રિક કાર પણ ચલાવી શકશે સાથે સાથે અલગ અલગ પ્રકારના દર્શન પણ નિહાળી છે. તે પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે. રામાયણ શું છે અને આપણા જીવનમાં કેટલું મહત્વ છે તેવું રામ વનમાં બતાવવામાં આવી રહ્યું છે. જ્યારે આ રામવનમાં એક ઓફિસ અને મીટીંગ હોલ પણ બનાવવામાં આવ્યો છે. આવનારા સમય કે ભવિષ્યમાં ક્યારેય પણ રાજકોટ મનપા દ્વારા કોઈપણ પ્રકારની કોન્ફરન્સ અથવા તો કોઈ પણ પ્રકારનું મીટીંગ પણ થઈ શકે.

Ram Van Ticket Price
Rama Van ticket prices are as mentioned below:

Ram Van Ticket Price
Adult Rs 20 /-
Child Rs 10 /-

Rama Van Timings
Days Timings
Sunday 10am–7pm
Monday 10am–7pm
Tuesday 10am–7pm
Wednesday 10am–7pm
Thursday 10am–7pm
Friday 10am–7pm
Saturday 10am–7pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *