ફોટો શૂટ કરાવતી વખતે અચાનક જ કેમેરા સામે ડ્રેસ સરકી ગયો – જુઓ રાખી સાવંતનો વિડીયો

અભિનેત્રી ડાન્સર રાખી સાવંતે હાલમાં જ પોતાની સર્જરી કરાવી હતી અને હવે ત્યારબાદ અભિનેત્રી ફરી તેના કામમાં લાગી ગઈ છે. રાખી સાવંતનો એક વિડીયો હાલ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ પર વાયરલ થયેલા થયેલા આ વીડિયોમાં રાખી સાવંત બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળે છે તો ક્યારેક ગુસ્સામાં જોવા મળી રહી છે.

રાખી અને આદિલ નો વિડીયો:
રાખી સાવંત તેના બોયફ્રેન્ડ આદિલ સાથે એક થી એક ચડિયાતા ફોટા શૂટ કરાવે છે. જેની તસ્વીરનો વિડિયો તે તેના ફેન સાથે શેર કરતી રહે છે. આજ કડીમાં રાખીએ હવે પોતાનો આ વિડીયો ડ્રોપ કર્યો છે. સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા તો એ એકલી પોઝ આપી રહી હતી અને તે દરમિયાન તેનો ડ્રેસ સામેથી સ્લીપ થઈ ગયો જેના લીધે તેને ગુસ્સો આવી ગયો અને અને આ ગુસ્સો તે ફોટોગ્રાફર પર કાઢે છે.

અને પછી તો રાખીએ એક થી એક ચડિયાતા ફોટો આપ્યા. તેના બોયફ્રેન્ડ આદિલ સાથે અવસ્થામાં બોલ્ડ પોસ્ટ આપ્યા. કોમેન્ટમાં તેના ફેન આ ફોટોશૂટની તસવીરોની ડિમાન્ડ પણ કરી રહ્યા છે. હાલ તેનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

કેવા રિએક્શન આવ્યા?
રાખી સાવંત અને આદિલના આ વિડીયો પર તેના ફેન્સે ખૂબ કોમેન્ટ કરી છે. એક વિડીયો પર કોમેન્ટ કરીને લખ્યું કે શું કમાલની જોડી છે. તો બીજા યુજરે લખ્યું કે પરફેક્ટ જોડી. વાયરલ થયેલા આ વિડીયોમાં રાખી સાવંત નો એકદમ બદલાયેલો અંદાજ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *