કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર મળતા જ રાજલ બારોટ પહોંચ્યા કિંજલ દવેના ઘરે…કિંજલ દવેએ કર્યું ભવ્ય સ્વાગત…જુઓ તસવીરો

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કલાકારો ખૂબ જ આગળ વધી રહ્યા છે. આજના સમયની અંદર કલાકારો ઘણી મહેનત કરીને ગુજરાતી સંસ્ક્ર્તિને દેશ અને દુનિયા ની અંદર પ્રસિદ્ધ બનાવી રહ્યા છે. કલાકારોને આટલી બધી પ્રસિદ્ધિ મેળવવા પાછળ ઘણા બધા લાંબા પ્રશ્નોનો સંઘર્ષ છુપાયેલો છે.

મિત્રો હાલમાં જ રાજલ બારોટ જે સ્વર્ગવાસી મણીરાજ બારોટ ની દીકરી છે તેઓ કિંજલ દવેના ઘરે શુભેચ્છા પાત્ર મુલાકાત કરવા પહોંચ્યા હતા. તેમજ રાજલ બારોટ કિંજલ દવે ના ઘરે જ્યારે મુલાકાત કરી ત્યારે તેમણે તમામ ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતા.

ખાસ વાત કરીએ તો રાજલ બારોટ અને કિંજલ દવે ખૂબ જ સારા મિત્રો છે. આજના સમયની અંદર દેશ વિદેશ ની અંદર પણ મોટા મોટા પ્રોગ્રામો આપી રહ્યા છે. તેઓ આટલી બધી મહેનત કરીને મોટી સફળતા મેળવી લીધી છે. રાજલ બારોટે જે ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે તેમાં આપણે સૌ જોઈ શકીએ છીએ કિંજલ દવેએ રાજલ બારોટ નું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

મિત્રો ફોટામાં તમે જોઈ શકો છો કિંજલ દવે સેલ્ફી લઈ રહી છે અને રાજલ બારોટ કિંજલ દવેના પરિવારની અંદર માતા સાથે પિતા લલિત દવે અને આકાશ દવે પણ જોવા મળી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે આજના સમયની અંદર કિંજલ દવે રાજલ બારોટ ની ખૂબ જ ભવ્ય મિત્રતા થઈ ગઈ છે. આ દરેક ફોટાઓ રાજલ બારોટ એ પોતાના facebook એકાઉન્ટ પર શેર કર્યા હતા.

કિંજલ દવે ના ઘરે માતાજીનું મંદિર આવેલું છે ત્યાં પણ રાજલ બારોટ એ કિંજલ દવે ના ફોટા અને પરિવાર સાથે રાજલ બારોટ ના ફોટા સામે આવ્યા હતા. કિંજલ દવે અને રાજલ બારોટ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. કિંજલ દવે નો જન્મ 1999 માં થયો હતો અને બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

કિંજલ દવે ના પિતા અને માતા ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થયા છે અને તેઓએ પોતાના જીવનની અંદર ઘણો સંઘર્ષ કર્યો છે. માત્ર 18 વર્ષની ઉંમરે સફળતાના શિખરો સર કર્યા અને સો જેટલી આલ્બમમાં કામ કર્યું તે કિંજલ દવે ઘણી મહેનત બાદ આજે આ સ્થાન પર પહોંચી છે.

રાજલ બારોટ વિશે વાત કરીએ તો 20 ઓક્ટોબર 1993 ના રોજ પાટણ થી થોડે દૂર આવેલા બાલવા ગામની અંદર તેનો જન્મ થયો હતો અને ગુજરાતી સિંગર રાજલ બારોટ youtube ની અંદર સિલ્વર બટન પણ જીતી ચૂક્યા છે. જેમાં તેને દસ વર્ષથી વધારે સમય પણ વીતી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *