બોલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા એટલે કે સંજય દત્ત. સંજય દત્ત ના ફિલ્મ સાથે પોતાની પર્સનલ લાઈફ માં પણ ઘણા સમાચાર આપણને જોવા મળે છે.

બૉલીવુડમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માને અભિનેતા સંજય દત્ત હંમેશા તેના પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ કોને ચર્ચામાં રહે છે. સંજયની જેમ તેની પત્ની માન્યતા દત્ત પણ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. માન્યતા દત્ત ભાલે હવે પોતાની જાતને એક્ટિંગથી દૂર કરી રહી છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની ગ્લેમરસ અને સીજલિંગ ફોટા ફેંસના વચ્ચે શેર કરે છે તેઓ સરપ્રાઇઝ આપે છે. સમાન માન્યતાની એક અને તસવીરો ઇન્ટરનેટ પર તહલકા મારી રહી છે.

સાથે સાથે સંજય દત્તના પરિવાર પણ ની હેડલાઈન જોવા મળે છે. સંજય દત્ત ના લાખો એવા ચાહકો છે લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વધારે સોશ્યિલ મીડિયા ની વાત કરીએ તો તેની પત્ની દ્વારા ઘણા બધા ફોટા અને વિડીયો શેર કરવામાં આવ્યા છે.

ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. બીજું કોઈ નહિ પણ તેની પત્ની માન્યતા દત્ત છે. કંઈક ને કંઈક નવા અપડેટ મીડિયામાં આપે છે.

ઘણી બધી વાર પોતાની અને તેના પરિવાર સાથે ના ફોટો અને વીડિયો social media શેર કરતી હોય છે. એવી જ પોસ્ટ ઉપર કરી રહ્યા છીએ.

જે થોડા દિવસો પહેલા જ એક ખૂબ જ વિડીયો વાયરલ થયો હતો. તે વીડિયોની વધારે વાત કરીએ તો તે વીડિયો યોગા અને ફિટનેસિલેટેડનો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને આવી પરિસ્થિતિમાં ફરી એકવાર તેને એકવાર એકાઉન્ટ નો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.

સંજય દત્ત ની પત્ની માન્યતા એ આ વિડીયો instagram એકાઉન્ટ પર શેર કર્યો હતો જે વીડિયોમાં તમે જોઈ શકો છો ફિટનેસ માટે તે ખૂબ જ મહેનત કરી રહી છે. આજે માન્યતા ની ઉંમર 42 વર્ષ પૂર્ણ થઈ છે અને સાથે સાથે તે બે બાળકોની માં પણ બની ગઈ છે.

જ્યારે માન્યતા તેના શરીરને તે ખૂબ જ ફીટ રાખી રહી છે અને તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જે તમે વિડિઓ એન્ડ ફોટો જોય શકો છો.

માન્યતા સાથે સંજય દત્ત ના ફેન્સ તેનો વીડિયો જોઈને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ખૂબ સારી like એન્ડ comment કરતા જોવા મળ્યા. તેમના લગ્નની વાત કરીએ તો સંજય દત્ત અને માન્યતાના લગ્ન વર્ષ 2008માં લગ્ન કર્યા હતા.

સંજય દત્ત સાથે લગ્ન કરવા માટે પહેલા દિલનાઝ શેખ તરીકે અભિનેત્રીનું નામ બદલીને માન્યતા દત્ત રાખ્યો. માન્યતા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફોટા શેર કરતી રહે છે.

માન્યતા દત્ત ની વધારે વાત કરીએ તો તેને instagram માં બે મિલિયન ફોલોવર છે અને તે સોશ્યિલ મીડિયા માં ખુબ જ એકટીવે જોવા મળે છે.