MS Dhoni ની દીકરી ઝીવાના ક્યૂટ સ્ટાઇલમાં ફોટા થયા વાયરલ

ભારતીય ટીમના મહેન્દ્ર સિંહ ધોની આજે ક્રિકેટની દુનિયામાં ખુબ મોટું નામ બનાવ્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીનું નામ વિશ્વના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં લેવામાં આવે છે. મહેન્દ્ર સિંહ ધોનીનો મેદાન પર શાંતનો સ્વભાવ જોવા મળે છે.

જેમ કે તમે બધા જાણતા જ હશો કે મહેન્દ્ર સિંહ ધોનીની દીકરીનું નામ આજે કોઈ સેલિબ્રિટીથી કરતા ઓછું નથી. તમે આના પરથી અનુમાન લગાવી શકો છો કે ધોનીની દીકરી ઝીવા સિંહ ધોનીના ઈન્સ્ટાગ્રામ પેજ પર ખૂબ જ નાની ઉંમરમાં 2 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. જે આ ખુબ મોટી વાત છે. મોટા મોટા નામ સીન લોકોને પણ 2 મિલીન ફોલવર્સ નથી. જયારે આ ઝીવા સિંહ ધોનીના ઈન્સ્ટાગ્રામ 2 મિલીન છે.

હવે તમારે એ પણ જાણવું જોઈએ કે જીવ નામનો અર્થ શું છે. તમને જણાવી દઈએ કે ઝીવા નો અર્થ છે ચમકદાર, તેજસ્વી, કીર્તિ. ખરેખર ઝીવા નામ ખૂબ જ ક્યૂટ છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં મહેન્દ્ર સિંહ ધોનીની પ્રિય પુત્રી ઝીવાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમે આ ફોટામાં જોઈ શકો છો કે ઝીવા સિંહ ધોની ફોટોગ્રાફ્સ માટે કેવી રીતે પોઝ આપી રહ્યો છે. તમે ઘણીવાર જોયું હશે કે ધોની અને તેની પત્ની સાક્ષી ઝીવા સાથે વેકેશન પર જતા હોય છે. અને તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જે લોકો ને ખુબ પસંદ આવે છે.

જન્મ તારીખ : 2/3/2015

જન્મ સ્થળ: ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલ

સરનામું: મુંબઈ, ભારત

વતન: રાંચી, ઝારખંડ, ભારત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *