હાલ ગુજરાતમાં કલાકારોનો દબદબો ખૂબ ચાલી રહ્યો છે. તેવામાં કલાકારો પોતાની સંસ્કૃતિ માટે ગુજરાતમાં જ નહીં પણ તે દેશ વિદેશોમાં પણ ખૂબ મોટું નામ કરી રહ્યા છે. ત્યારે હાલ અમે તમને ગમન ભુવા ભુવાજી વિશે વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ હાલ ખૂબ જ મોટું છે. આ થોડા સમય પહેલા યુવાનો ખૂબ જ હિન્દી સોંગ સાંભળતા હતા પણ હવે હાલના યુવાનો ગુજરાતી સોંગ વધારે સાંભળી રહ્યા છે જેનું કારણ એક જ છે કે હાલ અલગ અલગ પ્રકારના ગીતો ગાયને લોકોને સમક્ષ રજૂ કરવામાં આવે છે જેનાથી બધાને ખૂબ જ ગમવામાં આવે છે.

ગમન ભુવાજી ના ગીત ખૂબ જ વાયરલ થતા જોઈ રહ્યા છીએ ત્યારે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને નવો નવા વિડીયો બનાવતા હોય છે. હાલની યુવા પેઢી તેના ગીત ખૂબ જ પસંદ કરી રહી છે. ગમન ભુવાજી તે એક રબારી છે. ગમન ભુવાજી નું ગામ સાંતલ છે. ત્યારે હાલ અમે તમને તેની સફળતા વિશે વાત કરવા જઈ રહ્યા છે.

કહેવાય છે કે ગમન ભુવાજી ની સફળતા પાસે ખૂબ જ વર્ષો લાગી ગયા હતા. જ્યારે ગમન સાંથલ ભણતા ભણતા શાળા મૂકી કરી દીધી હતી ત્યાર પછી તે ધીરે ધીરે મોટા મોટા કાર્યક્રમ કરવા લાગ્યા અને તેની સફળતાની કારીગીરી શરૂ થઈ ગઈ હતી.

હાલના સમયની વાત કરવા જઈએ તો ગમન ભુવાજી જ્યારે પણ કાર્યક્રમ પડે છે. ત્યારે તે તેના ચાહકો હજારોની સંખ્યામાં આવી પડે છે જ્યારે ગમન સાંથલ ની સફળતા પાછળ તેના મિત્રો અને તેમના સસરા તેમજ તેના માતા તેમ જ પિતા સાથે પરિવાર નો સાથ આપી દે સફળ બન્યા છે.

ગમન સાંથલ મહેસાણા ની અંદર કાર્યક્રમની અંદર તેના ચાહકો આવી પહોંચ્યા હતા. ત્યારે તેના જય જય કાર થયો હતો અને કહ્યું હતું કે ભુવાજીની આંખો જ્યારે ભીની થઈ ગઈ હતી અને ત્યારે તેને લાગ્યું હતું કે પરિવારનું નામ અને મારું નામ ખૂબ જ મોટું બની ગયું છે. ત્યાંથી તેના પર તેને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા છે સોશિયલ મીડિયા ઉપર તેને 50 મિલીન થી વધારે પણ વધારે પીયુષ તેમના ગીતોમાં વ્યુ મળી ચૂક્યા છે.

જ્યારે હાલના સમય પર ગમન સાંથલ ના ગીત ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે અને તે એક ઘાયલ પ્રેમના ગીત વધારે ગાઈ રહ્યા છે. ગમન સાંથલ પોતાના પરિવાર સાથે ખૂબ જ સમય પસાર કરે છે. ગમન સાંથલ ને તેમની પત્ની અને બાળકોની સાથે પણ ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા છે.