પાણીના ધોધની નીચે બેસી લોકો મજા માણી રહ્યા હતા, અને પછી જે થયું… જુઓ મોતનો લાઈવ વીડિયો

સોશિયલ મીડિયા પર એક ઘટનો વીડિયો સામે આવ્યો છે. આ વિડિઓ જોઈને તમારા રુંવાટા પણ ઉભા થઈ જશે. જણાવી દઈએ કે કેટલાક લોકો હિલ સ્ટેશનની મજા- મસ્તી માંણવા જતા હોય છે, આ દરમિયાન બધા ધોધની નીચે બેસીને મોજ- મસ્તી કરી રહ્યા છે, ત્યારે અચાનક જ ધોધનું પાણી વધી જાય છે અને ઘણા લોકો પાણીમાં વહેવા લાગે છે.

તે ફિલિપીસના કેટમોન ટાઉનમાં સ્થિત ટીનુબાદન વોટર ફોલ્સનો હોવાનો દાવો કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો ગયા વર્ષનો છે પરંતુ ફરી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ રીતના વિડિઓ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થતા જોવા મળેશે

આ દ્રશ્ય જોઈને સોશિયલ મીડિયાના લોકો હોશ ઉડી ગયો છે. આ વીડિયોને @TansuYegen નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. આને શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું કે ‘સોશિયલ મીડિયા પર તમારી લાઈક્સની સંખ્યા કરતાં તમારું જીવન વધુ મહત્વનું છે’…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *