મિત્રો તમને બધાને ખબર જ છે કે ક્યારે કોનું મૃત્યુ આવી જાય એ કોઈને ખબર નથી. ત્યારે એક એવી ઘટના બની છે જે જે નાની ઉંમરએ ખેડૂત ના દીકરા એ પોતાનો જીવ ગુમાવી દીધો. જ્યારે પરિવાર તરફથી આ સમાચાર મળતા પરિવારને આફ તૂટી પડ્યું હતું. આ પરિવારના સભ્યોનો એક દીકરો મૃત્યુ બાદ તેને કેવું કાર્ય કર્યું છે, જોઈને બધા ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

ત્યારે આ પરિવાર તરફથી પોતાના દીકરા અંગદાન દ્વારા સાત લોકોનું જીવનદાન આપ્યું છે. આ ઘટનાને વધારે માહિતી જણાવીએ તો અંકલેશ્વર ના હજાત ગામના 24 વર્ષના શૈશવ નામનો યુગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેનો અકસ્માત થયો ત્યારે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ તેનો બ્રેઇનડેડ થઈ જાય તે મૃત્યુ પામ્યા હતા.

જ્યારે પ્રિય દીકરાનું મૃત્યુ થયા બાદ પરિવાર ઇચ્છતું હતું કે દીકરાના શરીરના 7 અંગોને દાન કરવામાં આવે ત્યાર પછી દીકરાનું અંગદાન કરવામાં આવ્યું હતું. જ્યારે દીકરાની ની વધારે માહિતી જણાવીએ તો મેડિકલ એન્જિનિયરિંગ અને કોળી સમાજ ના 24 શૈશવ 13 માર્ચના રોજ 8:30 કલાકે આસપાસ પોતાનું બુલેટ લઈને પોતાના ગામ જતો હતો તે દરમિયાન રસ્તા પર તેને બુલેટ સ્લીપ ખાઈ ગયું.

ઘટના બનતા તેને માથામાં ખૂબ ગંભીર પહોંચી હતી. તે સમય દરમિયાન તેને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. લઈ ગયા પછી તેને વધારે સારવારની જરૂર હતી તે માટે તેને સુરત લાવવામાં આવ્યો હતો, સુરતમાં આવેલી એઈમ્સ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં યુવક ને સારવાર ચાલુ કરી હતી. જ્યારે સારવાર નું કાર્ય ચાલુ હતું તે સમય 17 માર્ચ ના રોજ હોસ્પિટલ બ્રેઈનડેટ તરીકે જાહેર કરી કરવામાં આવ્યું હતું. દીકરાનું મોત થતા પરિવારમાં આફ ફાટી ગયું હતું.

આ મૃત્યુ પામેલો યુવકનું હૃદય રતની મહાવીર હોસ્પિટલમાં, ફેફસા અમદાવાદની કેડી હોસ્પિટલમાં, લીવર ઝાયડસ હોસ્પિટલમાં અને બંને કિડનીઓ અમદાવાદની હોસ્પિટલમાં ફાળવવામાં આવી હતી ત્યારે પરિવાર તરફથી આ કાર્ય કરવાથી હાલ ગુજરાતમાં ખૂબ જ ચર્ચા થઇ રહી છે. જ્યારે આ સેવાકીય કાર્ય કરીને લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા યુવક ની બેસીને જણાવ્યું કે મારો ભાઈ ભલે આજે મારી વચ્ચે નથી. તે મારો એકનો એક ભાઈ હતો પણ તેના અંગદાન થી એક નહીં પણ સાત સાત વ્યક્તિનું જીવનદાન મળશે. મારો ભાઈ રહ્યો નથી પણ મારા ભાઈઓ થકી બીજા લોકોને જીવ બચે છે. આ યુવકને અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો આવી હતા.