સોશિયલ મીડિયા પર અવારનવાર ડ્રાઇવિંગ કરતા વિડીયો વાયરલ થતા હોય છે. જેના ઘણા મિન્સ પણ બની રહ્યા છે. હાલ બે છોકરીઓનો એક નવો જ ફની વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને લોકો ખૂબ જ મજા લઈ રહ્યા છે. આ વીડિયોમાં બાઇકને લઈને નીકળેલી યુવતીઓ સાથે એવું થાય છે કે વીડિયો જોઈને તમે પણ હસવા લાગશો. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા યુઝર્સ આ જોઈને ખૂબ જ મજા લઈ રહ્યા છે.
આ વિડીયો સ્ટાઇલ સી બોય નામના યુઝર્સ છે instagram પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો પાપી કી પરી બાઈક લઈને રસ્તા પર નીકળે છે. પણ હવા મારવાના ચક્કરમાં પોતે ગોથા ખાઈ જાય છે. પાછળ બેઠેલી યુવતીએ હેલ્મેટ પહેર્યું હોવાના કારણે તેને કોઈ ઈજા થતી નથી.
આ વિડીયો એટલો રમુજી છે કે કોઈ લોકો હસવાનું રોકી શકતા નથી. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે સાથે આ વીડિયોમાં શીખવા જેવી બાબતે છે કે યુ તે હેલ્મેટ પહેરી હોવાના કારણે તેને કોઈ ઈજા થતી નથી.
આ વીડિયોને થોડા સમય પહેલા પોસ્ટ કર્યો હતો અને હાલ તેને લાખોમાં વ્યુસ મળી ચૂક્યા છે. આ વિડીયો લોકો એકબીજાને ખૂબ જ શેર કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની કોમેન્ટ્સ આપી રહ્યા છે.