હાલ ગુજરાતમાં જ નહીં પણ આખા ભારતમાં નામ ખજૂર ભાઈનો ખૂબ મોટું નામ ગુંજી રહ્યું છે. ત્યારે હાલ આપણે ખજૂર ભાઈની વાત કરવા જઈ રહ્યા છીએ જે ખજૂર ભાઈ હાલ બારડોલી રહે છે અને youtube ના કિંગ તરીકે ખજૂર ભાઈ ઓળખાય છે. જ્યારે નીતિન ઘણીની વધારે વાત કરીએ તો નિતીન જાની ની ઉંમર 30 વર્ષની છે જ્યારે તેનો જન્મ 24 મે 1986 ના રોજ સુરત ગુજરાતમાં થયો હતો.

ખજૂર ભાઈની બેગ્રાઉન્ડ ની વાત કરીએ તો ખજૂર ભાઈ નું ભણતર તેનું સ્કૂલ અને ગ્રેજ્યુએશન કર્યું છે સાથે સાથે તેને પુણે શહેરમાં તેને માસ્ટર ડિગ્રી પણ કરી છે. જ્યારે તેનું ભણતર પૂર્ણ થયું ત્યાર પછી તે આઈ ટી કંપનીમાં કામ કરતા હતા ત્યારે તેનો પગાર 70 હજાર રૂપિયા હતો.

ખજૂર ભાઈ આઈટી ની કંપનીમાં કામ કરી 70000 રૂપિયા ઓછા લાગતા હતા અને પછી તેને પોતાના માતા-પિતા સાથે વાતચીત કરીને આઈટી ક્ષેત્ર મૂકી દીધું અને તેને પોતાના ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા ચાલુ કરી દીધું ત્યાર પછી તેને 2012 માં ફિલ્મ ઉદ્યોગમાં પોતાના કામ ચાલુ કર્યા.

હાલ ખજૂર ભાઈ બારડોલી સુરતમાં રહે છે ત્યારે ખજુરભાઈ ની વધારે વાત કરીએ તો બધાને ખબર જ છે ખજૂર ભાઈ જરૂર મંત લોકોને મકાન બનાવી આપે છે. જેને લઇને લોકો તેને ખૂબ પ્રેમ કરે છે, પણ અમે તમને જે વાત કરવા જઈ રહ્યા છે તે એક ખજૂર ભાઈની છે કે તમે એક પણ આ વિચાર કે ખજુરભાઈ નું કેવું ઘર છે તો ચાલો અમે તમને જણાવી કે ખજૂર ભાઈનો કહેવું ઘર છે ખજૂર ભાઈ એક હાઈફાઈ જીવન જીવી રહ્યા છે અને તે રો હાઉસમાં રહે છે. તેનું રો હાઉસ એક બંગલા ટાઈપનું છે.

જયારે ખજૂર ભાઈ નો જન્મ 1995 માં થયો હતો અને તેને 2012 માં તેને આઇટી કંપનીમાં કામ કરવાનું મૂકી દીધું હતું. ત્યાર પછી તેને બીગ બોસમાં કામ કરવાનું મોકો મળ્યો અને ત્યાર પછી તેને ઝલક દિખ લાજા કૌન બનેગા કરોડપતિ અને ઇન્ડિયા ગોટ ટેલેન્ટ જેવા શોમાં તેને કામ કરવા મળ્યું.

જ્યારે ખજૂર ભાઈને સફળતાની વાત કરીએ તો ત્યારે ખજૂર ભાઈ હાલ અત્યારે બે youtube ચેનલ ચલાવી રહ્યા છે. જેમાં એક ખજૂર ભાઈ કોમેડી ની ચેનલ ચાલે છે જેમાં તે કોમેડી વિડિયો મૂકે છે અને બીજી ચેનલમાં તે પોતાના જીવનની દિનચર્યા જેવા અન્ય ટોપિક પર વિડીયો બનાવી અને લોકો સુધી પહોંચાડે છે.

ખજૂર ભાઈ હાલ ગુજરાતમાં ખૂબ લોકચાહના ના મેળવી ચૂક્યા છે અને સાથે તે જરૂરિયાતમંદ લોકોને સેવ અને નવા નવા મકાન બનાવી આપે છે. જેને લઇને ગુજરાતમાં તે ઘરે ઘરે ખજૂર ભાઈ દિલમાં વસે છે. જાણવા એવું પણ મળી રહ્યું છે કે તેને જેને જેને મકાન બનાવી આપ્યું છે તે લોકો એમ કહે છે કે આ ખજૂર ભાઈ એ અમારા ભગવાન સ્વરૂપે આવ્યા છે અને અમને મકાન બનાવી આપ્યું છે. ત્યારે ખજૂર ભાઈ ને ગુજરાતમાં ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને સાથે સાથે તે સેવાના કાર્ય પણ કરે છે અને કોમેડી વિડિયો પણ બનાવે છે. હાલ તેની સફળતા ખૂબ મળી રહી છે.