સુરત સીટી એ એક સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. જ્યારે હાલ સુરતમાં એક હત્યાની ઘટના બની છે. જ્યારે અમરોલી વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ કારખાના ના માલિક સહિત ત્રણ લોકોની હત્યા કરીને બે કારીગર ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે અને આ સમગ્ર ઘટના સુરતમાં હાહાકાર મચી ગઈ છે. જ્યારે નોકરીમાંથી માટે કાઢી મુકવામાં આવ્યા ને ત્યારે પિતા પુત્ર, અને મામાની હત્યા કરી હોવાનું પ્રથમ સામે આવ્યું છે.

જ્યારે આ ઘટનાનો બનો બન્યો ત્યારે લોકોને ખૂબ જ ભીડ જમા થઈ ગઈ હતી ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતા જ ઘટના સ્થળે દોડી આવી અને તેને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સમગ્ર ઘટના ની જાણ થતા કારીગરના માલિકના પરિવારોનો હોસ્પિટલ પહોંચી ગયા છે અને ઝડપથી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પૂરી ઘટના CCTV કેમેરાના કેદ થઈ ગઈ છે.
જ્યારે બે કારીગરોને કામમાં થી કાઢી મુકતા કારખાના ના માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ કારખાના ના માલિક અલ્પેશ ધોળકિયા, તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ એ ત્રણે વ્યક્તિનું મોત થયું છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
ત્યારે ત્રણ ત્રણ લોકોને મોતને ઘાત ઉતારવામાં આવ્યા પછી તે અત્યારે હત્યારાઓ ઘટના પરથી ફરાર થઈ ગયા હતા. ત્યાર પછી પરિવારજનોની હત્યારાઓ ને પકડવાની માંગ કરી રહ્યા છે.
સુરત પરમાર જણાવ્યું DCP પિનાકીન પરમારએ જણાવ્યું કે કાલે કારીગર થી કંઈ ભૂલ થતાં માલ ખરાબ થયો હતો તેના કારણે માલિકે રૂપિયા આપીને નોકરી માંથી કાઢી મૂક્યો હતો ત્યારબાદ ખરેખર દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ માલિકોના મોત થયા છે. મૃતદેહ કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું આવ્યા હતા.