હાલ સોશિયલ મીડિયામાં અલગ અલગ વિડીયો સામે આવતા હોય છે. તેવા માં એક એવો વિડિયો છે જે પ્રેમી પંખીડાનો છે. આ વિડીયો થઈ રહ્યો છે જેથી પોલીસ આ વીડિયો જોઈને એક્શન ના મૂડમાં આવી ગઈ છે. ખાસ વાત કરીએ તો આ પ્રેમી પંખીડા બંને બાઈક પર સવાર હતા અને વિવિધ પ્રકારની અટક ચાળા કરતા જોવા મળી રહ્યા હતા. આજકાલ એવો સમય ચાલી રહ્યો છે BF-GF બાઈક ઉપર બેસાડી ને ફરવા લઈ જવાનું.
આ એક ઘટના નથી ઘણી બધી એવી ઘટના સામે આવતું હોય છે પણ આ વિડીયો સોશિયલ મીડિયામાં હોવાથી તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓ ની વધુ માહિતી જણાવતા હોળીના પાવન દિવસે વિડિઓ રેકોર્ડ થયો હતો તેમાં આ બે પ્રેમી પંખી પંખીડા રાજસ્થાનના રાજધાની જયપુર રસ્તા ઉપર જોવા મળ્યા હતા.
વધારે માહિતી જણાવીએ તો બોયફ્રેન્ડ રોયલ એનફિલ્ડ બાઇક ચલાવી રહ્યો છે જે બુલેટ માં એક યુવતી તેની સામે બેઠી જોવા મળી રહી છે એટલે કે પેટ્રોલ ની ટાંકી આવે ત્યાં તે યુવતી તેની સામે બેઠી છે અને તેને સાથે સાથે સ્પર્શી પણ રહી છે. તે સાથે યયુવકને કિસ કરતી પણ જોવા મળે છે. આ દ્રશ્યઓ જોઈને એક ફોર આવે તેનો વિડીયો ઉતારી લીધો જેનાથી આ વિડીયો આ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેના થકી હાલ જયપુર ની પોલીસ એક્શનના મૂડમાં આવી ગઈ છે.
જ્યારે થોડા સમય પહેલા ફેબ્રુઆરીના મહિનામાં એક આવી જ ઘટના સામે આવી હતી જે અજમેર શહેરની હતી. તેમાં પણ એક યુવક યુવતી બાઈક લઈને કિસ કરતા જોવા મળ્યા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી જેનાથી લઈ પોલીસ પણ તેની સામે કાર્યવાહી કરી હતી.