સુહાગરાત ના દિવસે પતિ પત્નીએ બનાવ્યો વિડિયો જેમાં વરરાજો કન્યાના એક પછી એક કપડાં…

હાલમાં દરેક જગ્યાએ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે લગ્નને લઈને ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા લોકો લગ્નને ખાસ બનાવવા અને લોકોને આકર્ષિત કરવા માટે ખાસ અને વૈભવશાળી આયોજનો પણ પસંદ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ આવા વીડિયોને પણ ખૂબ પસંદ કરતા હોય છે.ને આવા વિડિયો ઘણીવાર ચર્ચામાં પણ આવી જતા હોય છે.

પરંતુ હાલમાં જ એક કપલ એ પોતાની સુહાગરાત દરમિયાન નો વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ આ વિડીયો તેમને પોતાના ઇન્સ્ટા આઈડી માં પોસ્ટ કર્યો હતો. વિડીયો પોસ્ટ કર્યા બાદ તેને ઘણી ખરાબ કોમેન્ટનો પણ સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેમને કોમેન્ટનો ઓપ્શન પણ બંધ કરી દેવો પડ્યો હતો.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે આ કપલ લગ્ન બાદ સુહાગરાત મનાવવા માટે બેડરૂમમાં આવે છે. કન્યા પણ ઘરેણા અને ચોલી થી સજ્જ છે. જેના બાદ વરરાજા તેને ઘરેણા ઉતારવામાં પણ મદદ કરી રહ્યો છે. કન્યાના માથા પર સજાવેલો શણગાર અને ઘરેણા વરરાજા ઉતારીને બાજુ રાખી રહ્યો છે. આ દરમિયાન વરરાજો તેની પત્નીને કિસ કરતો પણ જોવા મળી રહ્યો છે.

કન્યા પણ આ દરમિયાન ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. વચ્ચે વચ્ચે આ કપલ રોમાન્સ કરતો પણ જોવા મળે છે અને ખરાબ દ્રશ્યો પણ આ વીડિયોમાં જોવા મળે છે. ત્યારબાદ આ વિડીયો પૂર્ણ થાય છે. આ વીડિયોને જણાવતા રાહુલ અને આરોસી નામના યુઝર દ્વારા instagram પર શેર કરવામાં આવ્યો હતો જે થોડા જ સમયમાં ખૂબ વાયરલ પણ થઈ ગયો હતો. વીડિયોની સાથે કેપ્શન માં લખવામાં આવ્યું છે કે મારો સ્લીપી હસબન્ડ મને કેવી રીતે મદદ કરી રહ્યો છે. આવો ખરાબ વિડિયો જોયા બાદ ઘણા યુઝર્સ ગુસ્સે પણ ભરાયા હતા. વ્યુઝ વધારવા માટે આવા વીડિયો શેર કર્યા હોવાનું કહી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *