હે ભગવાન! ફુલ સ્પીડે જતી કાર જાનમાં ઘૂસી ગઈ, 26 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા

હાલ મહીસાગર જિલ્લામાં ગંભીર અકસ્માતની બની છે. આ અકસ્માતની ઘટના છે જે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાત્રિના સમય પર ખૂબ ભયાનક અકસ્માતની ઘટના બની હતી. આ ઘટના સેવાલિયા રોડ પર પેટ્રોલ પંપ પાસે વરઘોડો નીકળ્યો હતો. ખૂબ ઝડપથી પસાર થતી જાનમાં ભરાઈ ગઈ હતી.

આ મોટર બેકાબુ થઈને ચાલકે અંદાજિત 26 લોકોને અડફેટેમાં લીધા હતા. આ ઘટના બનતા જ ગંભીર માહોલ સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના આજુબાજુમાં લાગેલા હતા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ ગઈ હતી. ઘટનાના સોશ્યિલ મીડિયા માં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો.

જે કસ્માતની ઘટનામાં 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 25 જેટલા જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટના બનતા બીજી બાજુ લગ્નની ખુશીનો માહોલ જામ્યો હતો અને ત્યારે પછી ઘટના જાણ થયા જ લગ્નમાં માતમ છવાઈ ગયો હતો. મહીસાગર જિલ્લાના બાલાસીનોરમાં દેવીપુજક પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. જયારે ગઈકાલે મધરાત્રી વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડામાં જાનૈયાઓ લોકો ખુબ ડાન્સ કરી રહ્યા હતા.

જયારે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 108 ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બધી ઘટનાને લઈને પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *