સસરો દીકરાની સામે જ પુત્રવધુ પર તૂટી પડ્યો… સીસીટીવી માં કેદ થયા દ્રશ્યો – જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર અવારનવાર ખોફના કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સસરાએ પોતાના પુત્રની સામે જ પુત્રવધુ ને માર માર્યો. સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. આ સમગ્ર મામલો નોઈડા ના સેક્ટર 121 નો છે.

માહિતી અનુસાર આવી રહ્યું છે કે મહિલા છેલ્લા ચાર વર્ષથી ઘરેલુ હિંસાનો શિકાર બની રહી હતી. 2018માં મહિલાના લગ્ન વિવેકકુમાર સાથે થયા હતા. લગ્ન પછી તે તેના પતિ અને પરિવારના સભ્યો સાથે નોઈડામાં રહેતી હતી. મહિલાએ જણાવ્યું કે સસરા, પતિ અને સાળા ઘણા સમયથી તેને માર મારતા હતા. ઘણી વખત તો પરિવારના સભ્યોની સામે જ માર મારતા હતા.

આ ઘટના બાદ મહિલાએ તેના સસરા પતિ અને સાળા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી. પુરાવા તરીકે તેને સીસીટીવી માં કેદ થયેલા દ્રશ્ય રજૂ કર્યા. પોલીસના જણાવ્યા અનુસાર તે આ મામલે તપાસ કરી રહ્યા છે. વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો.

આવું ન થાય તે માટે કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ :
લગ્ન કર્યા પછી કે રિલેશનશિપમાં આવ્યા પછી એ વાતનું ધ્યાન રાખો કે શું તમારા પાર્ટનરને વધુ ગુસ્સો કરવો તમને મારવા કે તમારો અપમાન કરવા જેવી આદતો છે. ઘણી વખત મહિલાઓ પોતાના ફેમિલી મેટરના લીધે ચૂપ રહીને બધું સહન કરી લે છે. જેના લીધે આવી પરિસ્થિતિ ઊભી થાય છે.

ઘરેલું હિંસા માટે થઈ શકે છે ત્રણ વર્ષની જેલ :
ઘરેલુ ઇન્સાન ઘણા મામલા છે જેમાં ફોજદારી કેસ હેઠળ ઘણી વધુ કલમો પણ ઉમેરવામાં આવી છે કલમ 498A હેઠળ ક્રૂરતા એ ગંભીર ગુનો ગણવામાં આવ્યો છે. આ કલમ હેઠળ એક વર્ષથી લઈને ત્રણ વર્ષની પણ જેલ થઈ શકે સાથે સાથે દંડ પણ ભરવો પડી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *