સોશિયલ મીડિયા પર અવર-નવાર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં અમુક વિડિયો રમુજી હોય છે તો અમુક વિડીયો ચોકાવનારા હોય છે. આ વિડીયો જોઈને તમને એવું થઈ જશે કે મારે લગ્ન જ નથી કરવા. વીડિયોમાં છોકરી કંઈક એવું કરે છે જેને જોઈને યુઝર્સ ખૂબ જ કોમેન્ટો કરી રહ્યા છે. આ વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડશો.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો એક કપલ બાઇક પર જઈ રહ્યું છે. પાછળ ગર્લફ્રેન્ડ બ્લોગ બનાવી રહી છે. ત્યાર પછી ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડને મોબાઇલમાં જોવાનું કહે છે અને વાત કરવાનું કહે છે. અને મોબાઇલમાં જોતાની સાથે જ બંને ધડામ દઈને પડી જાય છે.
આ વીડિયો જોઈને અમુક યુઝર્સ લખી રહ્યા છે કે બહેન એક દિવસ પહેલા અપલોડ કરવા માં આવેલ આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. તો બીજા યુઝરે લખ્યું કે બહેન કૃપા કરીને આગલી વખતે આવું ન કરશો.