નીતા અંબાણીનું પ્રાઈવેટ જેટ 5 સ્ટાર હોટને પણ ટક્કર આપે તેવું છે..! અંદર માસ્ટર બેડરૂમ, ગેમઝોન, સેટેલાઈટ, મ્યુઝિક….જુઓ તસવીરો

વિશ્વની સૌથી અમીર મહિલા અને શક્તિશાળી ઉદ્યોગપતિ તરીકે ઓળખાતી નીતા અંબાણી ને કોઈની ઓળખાણ ની જરૂર નથી. તેના ચાહકોની સંખ્યા ખૂબ જ મોટી છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોવર છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ખૂબ જ લાઈક કરે છે. નીતા અંબાણી અવારનવાર પોતાની અનોખી ભવિષ્યવાણીને કારણે ચર્ચામાં રહે છે.

નીતા અંબાણી માત્ર ભારતમાં નહીં પરંતુ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ની પત્ની છે. આ ઉપરાંત તેણે એક અલગ ઓળખાણ બનાવી છે. લોકો નીતા અંબાણીને તેના કામથી ઓળખે છે. નીતા અંબાણી એક સફળ ઉદ્યોગ સાહસિક હોવાની સાથે સાથે ઉત્સાહી પણ છે. સત્તાન વર્ષની નીતા અંબાણી પાસે ખૂબ જ મોંઘી અને કીમતી વસ્તુઓ છે.

કીમતી વસ્તુઓની વાત કરીએ તો એક શાહી ગાડી જેમાં નીતા અંબાણી મુસાફરી કરવાનું પસંદ કરે છે. નીતા અંબાણી BMW 760 ચલાવે છે. જેની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે. તેની પાસે લાંબી યાત્રાઓ માટે પ્રાઇવેટ જેટ પણ છે. આ પ્રાઇવેટ જેટ મુકેશ અંબાણીએ નીતા અંબાણીને ભેટમાં આપ્યું હતું.

નીતા અંબાણી નું જેટ અંદરથી ખૂબ જ લક્ઝરીયસ છે. 2007માં મુકેશ અંબાણીએ 44 માં જન્મદિવસે નીતા મળીને આ ભેટ આપી હતી. ખાસ વાત તો એ છે કે તેની કિંમત 230 કરોડ રૂપિયા છે. આજે એક સમયે 10 થી 12 લોકોને લઈ જઈ શકે છે.

તેની પાસે મનોરંજન માટે ઉડતો આકાશ પણ છે નીતા અંબાણીના આરામનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેટ ની અંદર બાથરૂમ સાથે માસ્ટર બેડરૂમ પણ છે આ સાથે તેમાં મ્યુઝિક અને સેટેલાઈટ સહિતની ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *