હાલ ભારતના લોકપ્રિય ટીવી-શો તરીકે ગણાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે લોકો ખૂબ પસંદ કરે છે. જ્યારે આપણે હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરવા જઈ રહ્યા છે જે નટુકાકા ની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક ની પરિવાર અને તેની સફળતા વિશે વાત કરીશું. જ્યારે ઘનશ્યામ નાયક 55 વર્ષથી તે આ મનોરંજનના માધ્યમમાં છે. ત્યારે ઘનશ્યામ નાયક તેને 200 થી વધારે હિન્દી ફિલ્મો અને 350 હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે. અને તેને આ એક્ટિંગ તેના પેઢી મળી છે.

જ્યારે તેના પરિવાર વિશે વાત કરીએ તો તેના પિતા દાદા અને તેમના પિતા તમામ નાટકોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કલાકારો હતા. ત્યારે હાલ આપણે ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકા વિશે વાત કરવા જઈ રહ્યા છે જે તેની જીવનની સફળતા દરમ્યાન તેને અલગ અલગ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઘનશ્યામ નાયક ભારતમાં તેને ખૂબ સારું મનોરંજનમાં યોગદાન આપ્યું છે. નટુકાકા ને કહેવાય છે કે તેઓ મુંબઈના જોકર તરીકે ગણાય છે.

ઘનશ્યામ નાયક નો 12 જન્મ જુલાઈ 1945 રોજ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ધંધાઈ ગામમાં થયો હતો. જે બાળપણ માં શાળા કોલેજમાં તે ખૂબ જ નાટકો ભજવતા હતા અને મુંબઈમાં જયા રામલીલામાં બાળ કલાકાર તરીકે તે અભિનય પ્રસ્તુત કરતા હતા. જ્યારે તે મુંબઈ આવ્યા ત્યારે તે નાણાકીય ના કારણે તેને ખૂબ સામનો કરવો પડ્યો હતો ત્યાર પછી તેને તારક મહેતા ઉલ્ટા ચશ્મા જોડીયા અને તેના જીવન આખું બદલાઈ ગયું ઘનશ્યામ નાયક હાલ તેમના બે પુત્ર છે સાથે સાથે તેને મલાઈમાં 2 BHK માં રહે છે હાલ નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક હાલ અપડે વચ્ચે નથી.

જ્યારે ઘનશ્યામ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મેં મારી આખી જિંદગી સંઘર્ષ કર્યો છે પણ જ્યારે મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં કામ કરવાનું ચાલુ કર્યું ત્યાર પછી મારી જીવન બદલાઈ ગયું છે ત્યાર પછી જ મેં પૈસા કમાવાનું ચાલુ કર્યું અને તે પછી મારા જીવનમાં મેં કોઈ દિવસ પાછું વળવું જોયું નથી. આજે મારે મુંબઈમાં બે ઘર છે જ્યારે ઘનશ્યામ નાયક 75 વર્ષથી થિયેટરમાં કામ કરી રહ્યો છે અને ઘનશ્યામ નાયક ને પહેલેથી જ એક્ટ્રેસ બનવાનું અને હીરો બનવાનો ખૂબ મોટો શોખ હતો.

જ્યારે ઘનશ્યામ નાયકના પરિવાર વિશે વાત કરીએ તો તેના લગ્ન 8 મે 1969 ના રોજ નિર્મલા દેવી સાથે થયા હતા અને તેમને હાલ ત્રણ બાળકો અને એક પુત્રી અને બે પુત્ર છે.

તેમાં પુત્રની વાત કરવા જઈએ તો તેને પુત્ર વિકાસ નાયક તે સ્ટોક મેનેજર છે અને સાથે બ્લોકિંગ નું કામ કરે છે વિકાસ પણ પરણી ગયો છે અને તેના બે બાળકો છે તેમની દીકરી ના લગ્ન નથી થયા. તેની મોટી ભાવના નાયક 49 વર્ષની છે તે તેના ઘરમાં બધા સાથે સંકળાયેલી છે અને સૌથી નાનો પુત્ર તેજસ નાયક 47 વર્ષનો છે તે ખાનગી શાળામાં નોકરી કરી રહ્યો છે.
ઘનશ્યામ નાયક ગુજરાતના વડનગરના ઉધઈ ગામના રહેવાસી છે. તેનું બાળપણ ઉધઈ માં પસાર કર્યું છે.