હાલ ખૂબ જ વાયરલ news છે જે થોડા સમય પહેલા જ 20 વર્ષની એક્ટ્રેસ તુનિષાએ સેટ પર તેની જ રૂમમાં ગળાપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. આ ઘટના બનતા જ બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો હતો.
તુનિષાની વાત કરીએ તો તેની નાની ઉંમરમાં તેને જીવન માં ઘણી બધી સફળતા મેળવેલી છે. તેના પરિવારમાં દીકરીનું મૃત્યુ થતાં ઘર શાંતનો માહોલ થઈ ગયો છે. તુનિષા શર્માના અંતિમ સંસ્કાર કાલે મુંબઈમાં કરવામાં આવ્યો હતો. દીકરીનો મૃત્યુ થતાં તેની માતા ખૂબ ગંભીર થઈ ગઈ છે.
જ્યારે તુનિષાની માતાની હાલત જોઈને. ત્યાં બધા જ લોકોના રુવાટા ઉભા થઈ ગયા હતા. જ્યારે તુનિષાની માતા અંતિમ વિદાય સમય પર બેહોશ થઈ ગઈ હતી. આ દરમિયાન પરિવારના અને અન્ય લોકોએ દીકરીની માતાને સંભાળી લીધી હતી. દીકરીનું મૃત્યુ થતાં જ માતા સાવ ભાંગી પડી છે. તુનિષાની માતાની હાલત જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. તુનિષાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અંતિમ સંસ્કારમાં ટીવી ઇન્ડસ્ટ્રીના મોટા મોટા કલાકારો તુનિષાની અંતિમ સંસ્કારમાં આવ્યા હતા. આ પોલીસ તુનિષાનો બોયફ્રેન્ડ એ સીઝન ખાનની શીઝાન ખાનની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરી છે. સમગ્ર ઘટનાને લઈને તુનિષાની માતાએ શીઝાન ખાન વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે.