માતાએ દીકરાને કહ્યું ગમે તે થાય હાર ન માનતો, પછી દીકરો માત્ર 22 વર્ષની ઉંમરે બન્યો…જાણો કહાની

દેશની સૌથી અઘરી પરીક્ષા એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી (UPSC) માનવામાં આવે છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓ સફળ થાય છે તો ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. પરંતુ આજે અમે એક એવા વિદ્યાર્થીની વાત કરવા જઈ રહ્યા છીએ જે પહેલા જ પ્રયાસમાં સફળ થયા હતા.

તમને જણાવી દઈએ આજે એક પુત્ર એ આઈએસ (IAS) બનીને તેની માતાનું સપનું પૂરું કર્યું છે. જેમાં ભારતના દરેક ખૂણેથી હોશિયાર લોકો યુપીએસસી ની પરીક્ષામાં બેસે છે. ઘણા લોકો પહેલા જ પ્રયાસમાં સફળ થઈ જતા હોય છે. જ્યારે બીજી બાજુ ઘણા લોકો પાંચ થી છ વખત પણ નિષ્ફળ થાય છે, પરંતુ તે તેની સફળતા પાછળ ભાગ્યા કરે છે.

મહત્વની વાત એ છે કે બિહારના રહેવાસી મુકુંદે યુપીએસસીમાં સફળતા મેળવીને તેની માતાનું સપનું પૂરું કર્યું છે. પહેલા તો તમને જણાવી દઈએ 22 વર્ષની ઉંમરમાં મુકુન્દે પોતાની માતાનું સ્વપ્ન પૂરું કર્યું અને આઈએસ (IAS) ઓફિસર બની ગયો. ત્યાર પછી તેને ચારે બાજુથી અભિનંદન મળવા લાગે આ જોઈને પરિવારના સભ્યોની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. મિત્રો તમને જણાવી દઈએ બાળપણનો અભ્યાસ તેણે ગામમાંથી જ કર્યો હતો.

આઈએસ મુકુંદ ઠાકરનું બાળપણથી જ સપનું હતું કે તે આર્મી ને એવી કે ઓફિસરમાં જોડાશે અને દેશની સેવા કરશે. પરંતુ સતત પ્રયત્નોમાં નિષ્ફળ થયા છતાં મુકુલ ઠાકોરને પી.આર મતલબ કે હવે તે ક્યારેય સેના માટે અરજી કરી શકશે નહીં. બીજી બાજુ મુકત ની માતા ઈચ્છતી હતી કે મારો પુત્ર કોઈ સરકારી નોકરી કરે.

માતાએ મુકુંદને મનથી upsc ની તૈયારી કરવાનું કહ્યું અને મુકંદે સ્વીકારી યુપીએસસી ની તૈયારી કરવા લાગ્યો. મુકુન્દે આઈએસ ની તૈયારી માટે કોઈ ક્લાસ જોઈન કર્યા ન હતા તેણે વર્ષ 2018 માં રાત દિવસ એક કરીને અભ્યાસ કર્યો હતો. તેણે વર્ષ 2019 માં પ્રથમ વખત એક્ઝામ આપી. આઈએસ મુકુન્દ દરરોજ 12 થી 15 કલાક અભ્યાસ કરતો હતો ત્યારે તેને આ સફળતા પ્રાપ્ત થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *