મોરબી માં જુલતાંપુલ પર થયેલી દુર્ઘટનામાં 134 જેટલા લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. જ્યારે પૂજ્ય મોરારીબાપુની રામકથા હાલમાં રાજસ્થાનના નાથદ્વારમાં ચાલી રહી હતી. આ ઘટનાના સમાચાર મોરારીબાપુને મળતા સંવેદના વ્યકત કરી છે.
લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે બ્રિજ મેનેજમેન્ટ કંપની વિરુદ્ધ ગેર ઇરાદત હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે સવારે જણાવ્યું કે આ મામલે અપરાધી કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આઇજીપી રેન્ક ના અધિકારીના નેતૃત્વમાં આની તપાસ હાથ ધરવામાં આવશે.
મોરબી દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા તેના નિર્માણ માટે મોરારીબાપુ પ્રાર્થના કરીએ અને બાપુ તરફથી મૃતકના પરિવારજનોને 5000 રૂપિયા અને કાળી કામળ અર્પણ કરવામાં આવી.લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે બ્રિજ મેનેજમેન્ટ કંપની વિરુદ્ધ ગેર ઇરાદત હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે સવારે જણાવ્યું કે આ મામલે અપરાધી કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મિત્રો તમને જણાવી દઈએ અત્યાર સુધીમાં લગભગ 170 જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે. આ પૂલ 143 વર્ષ જૂનો હતો અને બ્રીજ છ મહિનાથી બંધ હતો. હાલમાં તેનું સમારકામ કરાયા બાદ 25 ઓક્ટોબરના રોજ સામાન્ય લોકો માટે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઈજા ગ્રસ્તોની સારવાર માટે મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ બનાવવામાં આવ્યા.