માં મોગલનો ચમત્કાર ! અમેરિકામાં રહેતી ગુજરાતી મહિલાને 15 વર્ષ પછી દીકરો આપ્યો

દુનિયામાં મા મોગલ ના પરચા જોવા મળે છે. માં મોગલ ના પરચા જોવા માટે લોકો દૂર દૂરથી kabrau ધામ આવીને માં મોગલ ના દર્શન કરે છે અને અને લોકો ને પરચાનો અનુભવ પણ કરે છે. માં મોગલ મા ને ઘણા લોકો તેમના કુળદેવી કે દેવી-દેવતાઓને શ્રદ્ધાથી માનતા હોય છે.

માં મોગલ ના ઉપર ભક્તો અતૂટ શ્રદ્ધા રાખે છે.માં મોગલ ના ઘણા બધા એવા પણ ચમત્કાર છે જેના કારણે લોકો વિચારતા જ રહી ગયા છે અને કહેવાય છે કે માનતામાં શ્રદ્ધા હોય તો દરેક ઈચ્છા પૂરી થાય છે. મોગલ માં તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે.

કબરાઉ ધામા મણીધર બાપુ પણ સાક્ષાત ત્યાં બિરાજમાન છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં સેંકડો લોકો તેમની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. અને ભક્તોએ તેમની સગી આંખે માનતા પુરી થતા જોઈ છે. એક એવી જ ઘટની વાત કરવા જઈ રહ્યા છે જે એક મહિલાની માનતા પુરી થતા અમેરિકાથી દોડી આવી છે માં મોગલ ના દરબારમા.

આ મહિલા વ્યવસાય માટે અમેરિકા ગઈ હતી પણ તે મુળ ગુજરાતી છે અને તેમના કોઈ સંતાન થતા ન હતા ત્યારે 15 વર્ષ પછી તેમને માં મોગલ ની માનતા માનીને અને તેમને દીકરો આપ્યો માં મોગલે. જ્યારે મહિલા મણિધર બાપુના દર્શન કરવા માટે કબરાઉ ધામ પહોંચ્યા. ત્યાં આવીને મણીધર બાપુ પાસે રડવા લાગી.

મણીધર બાપુ કહે છે કે દીકરી રણમાં તને વિશ્વાસ હતો એટલે તારા ઘરે દીકરાનો જન્મ થયો છે. તેની સાથે સાથે મણીધર બાપુ એ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આ છોકરા નું નામ” માન પ્રતાપ”રાખવાનું છે. મહિલા અમેરિકાથી મણીધર બાપુ માટે પાણીની અનોખી બોટલ લાવી હતી.

મણીધર બાપુ પાણીની બોટલ જોતા જ ચોકી ઉઠ્યા હતા. ત્યારે તેમને જણાવ્યું કે આવી બોટલ અમે ક્યારેય પણ જોઈ નથી. પછી તેમને આ પાણીની બોટલ પાછી પરત કરી દીધી હતી. અને જણાવ્યું કે તમારી બહેનની આ બોટલ આપી દેજો. તમારી માનતા માં મોગલે સ્વીકારી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *