માં મોગલ નો ચમત્કાર! દીકરા એ પિતા માટે માં મોગલ ને માનતા માની કે જો મારા પિતા પોતાના પગે ચાલતા થઈ જાય તો હું તમારા મંદિર આવીને ત્રિશુલ ચઢાવીશ…

માં મોગલ દયાળુ છે. માં મોગલના નામનો જપ કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જાય છે. મુઘલોમાં તમામ કુળો ની એક જ દેવી છે. આજ સુધી માં મોગલના દરવાજે આવેલા ભક્તો ક્યારેય દુઃખી થઈને પાછા ગયા નથી.

માં મોગલ ના દરવાજે માનતા પૂરી કરવા માટે લોકો વિદેશથી પણ આવે છે. માં મોગલે આજ સુધી લાખો લોકોની વેદના દૂર કરી છે. જ્યારે એક યુવકે તેના પિતા માટે માનતા માંગી હતી કે જો મારા પિતા પોતાના પગે ચાલતા થઈ જાય તો હું તમારા મંદિર આવીને ત્રિશુલ ચઢાવી જઈશ. યુવકે કહ્યું કે તેના પિતા બીમાર હતા અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

માં મોગલે પછી તો એવો ચમત્કાર કર્યો કે યુવકના પિતાને જે પણ તકલીફ હતી તે સંપૂર્ણ પણે દૂર થઈ ગઈ. યુવકે જણાવ્યું કે હાલમાં મારા પિતા બે પગે ચાલી શકે છે અને અમારો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો છે. યુવક ના પિતા પગે ચાલતા થયા અને તરત જ યુવક માં મોગલ ને ત્રિશુલ અર્પણ કરવા કબરાઉ પહોંચ્યો.

મણીધર બાપુએ કહ્યું માં મોગલ તારા પાંચ ત્રિશુલ સ્વીકારશે પરંતુ આ ત્રિશુલ તારી કુળદેવીને ચઢાવજે અને આ ત્રિશુલ તારા ઘરે જ રાખજે. માં મોગલ પર વિશ્વાસ રાખજે માં મોગલ તારી દરેક મનોકામના પૂરી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *