વર્ષો થી મન ની મનોકામના પૂરી કરે છે આ માતાજી લાખો ભક્તો ઉમટી પડે છે, જાણો આ માતાજી ક્યાં બિરાજમાન છે ?

આપણા દેશમાં ખુબ મંદિરો જોવા મળે છે. જ્યારે અલગ અલગ પ્રકારની વાર્તાઓ કહાની જોડાયેલી છે. ત્યારે હાલ અમે તમને જ વાત કરવા જઈ રહ્યા છીએ. જે વલસાડ થી 8 કિલોમીટરના અંતરે ના ડુંગર પર મંદિર આવેલું છે.

હાલ તમે જે મંદિરની વાત કરવા જઈ રહ્યા છે તે મંદિર દેચંદ્રિકા ,નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં આ મંદિરની અંદર ચામુંડ માં ની ત્રિમુખાઈ મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે.

આ મંદિરની અંદર અલગ અલગ માતાજીની મૂર્તિ મૂકવામાં આવી છે જ્યાં નવરાત્રિના સમય પર ત્યાં લાખો લોકોની ભીડ જોવા મળે છે અને હાલ ત્યાં માતાજીના ભક્તો આ ડુંગરના દાદર છડીને માં ચામુંડ માના દર્શન કરવા માટે જાય છે.

જ્યાં આ ડુંગરની વધારે વાત કરીએ, તો આ ડુંગર ઉપર 1,000 થી પણ વધારે પગથિયાંઓ છે. જે દાદર ચડીશને માં ના દર્શન કરવા લોકો ત્યાં જાય છે સાથે સાથે ભક્તો માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા અલગ અલગ સુવિધા પણ આપવામાં આવે છે ત્યારે આ મંદિરની એક વાવ પણ આવેલી છે.

કહેવાય છે કે આ મંદિરની એવી માન્યતા છે કે જે નવરાત્રીમાં ગરબા રમવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. ત્યારથી પાનેરાના ગામના લોકો ગરબા રમવા ડુંગર ઉપર જાય છે. જ્યારે નવરાત્રિના આઠમના દિવસે ત્યાં હજારો લાખોની સંખ્યામાં ભીડ જોવા મળે છે અને ત્યાં સરકારી દ્વારા સુરક્ષા પણ આપવામાં આવે છે.

આ મંદિરની વધારે વાત કરવા જઈએ તો પાનેરા ડુંગર ઉપર શિવાજી મહારાજનો કિલ્લો પણ આવેલો છે. જેના પુરાવા આજે પણ ત્યાં છે. ત્યારે આ મંદિરની અંદર સવાર સાંજ માં ની આરતી કરવામાં આવે છે. જ્યારે ત્યાંના ભક્તો દાદર ચઢીને માં ના દર્શન કરવા જાય છે. ત્યાં અમુક લોકો પગથિયાના પર કંકુના ચાંદલા કરે તો અમુક પગથિયા પર દેવડા મૂકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *