માયાભાઇ આહીર ના દીકરા પાસે છે આલીશાન કાર નો ખજાનો… જુઓ તસવીરો

ઘણા લોકો શૂન્ય માંથી સર્જન કરે છે અને પોતાના જીવનમાં ખૂબ આગળ જાય છે. જેમાં ગુજરાતી લોકસાહિત્યકાર માયાભાઈ આહીર નો પણ સમાવેશ થાય છે એક સમય માયાભાઇ ની પરિસ્થિતિ પણ ખૂબ નબળી હતી. પરંતુ પોતાની કલા કૌશલ્યથી માયાભાઈ એ સૌના દિલ જીતી લીધા હતા. આજે ગુજરાતના સૌથી લોકપ્રિય કલાકારોમાં માયાભાઈ પણ સામેલ છે. ગુજરાતી કલાકારોમાં ખૂબ મોટું નામ છે. આજે આપણે વાત કરીશું તેમના પુત્ર જયરાજ આહીર વિશે.

જેવી રીતે માયાભાઈ આહીર નું લોકસાહિત્યમાં ખૂબ મોટું નામ છે તેવી જ રીતે તેમના પુત્ર જયરાજભાઈ આહીર પણ મોટા મોટા હીરોની લીફે સ્ટાઇલ કરતાં પણ જીવી રહ્યા છે સારૂ જીવન.

એમના બાળપણ વિશે જો વાત કરીએ તો માયાભાઈ આહીર ના દીકરા નો જન્મ 22મે ના રોજ ભાવનગર ખાતે થયેલ છે. આજે તેમનું જીવન ખૂબ વૈભવશાળી છે અને સોશિયલ મીડિયામાં પણ એટલા જ એક્ટિવેટ રહે છે.

વૈભવશાળી જીવન જીવવાની સાથે તેમનું જીવન લોક સેવામાં પણ એટલું જ સમર્પિત રહે છે ને જાણીને નવાઈ લાગશે કે માયાભાઈના પુત્ર ભાજપ સાથે જોડાયેલ છે અને તેઓ લોક સેવાના સતત કાર્યો કરતા રહે છે.

વૈભવશાળી જીવન જીવવાની સાથે તે લોક સાહિત્યને ક્યારેય ભૂલ્યા નથી અને પોતાના પિતા સાથે ડાયરામાં અવશ્ય હાજરી આપે છે.

માયાભાઈ આહીર ના પુત્ર ના વૈભવશાળી જીવનની વાત કરીએ તો જયરાજ પાસે hummer H2 કાર છે. જેની કિંમત 75 લાખ રૂપિયા છે સાથે સાથે audi q3 જેની આશરે કિંમત ૪૨ લાખ રૂપિયા છે અને bmwx1 જેની કિંમત 40 લાખ છે. CDCL200 જેની કિંમત 31 લાખ છે. toyota fortuner જેની કિંમત ₹35 લાખ છે ford એન્ડોવર જેની કિંમત 35 લાખની કિંમત છે.

જયરાજભાઇ આહીર નું સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા જોઈને જ ખબર પડી જશે કે લોકોમાં તેમની કેટલી લોક ચાહના છે અને કેટલાય લોકોના તેમને દિલ જીત્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *