માયાભાઈ આહીરે પોતાની 1.5 કરોડ રૂપિયાની જમીન ગરીબોને દાનમાં આપી દીધી, કહ્યું કે “હું આહીરનો દીકરો…

ગુજરાતના ફેમસ કલાકાર એટલે કે માયાભાઈ આહીર જે માયાભાઈ આહીર હાસ્ય કલાકાર છે અને ગુજરાતમાં તેનો ખૂબ મોટું નામ છે. માયાભાઈ આહીર ના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો છે. માયાભાઈ આહીર ગુજરાત અને દેશ-વિદેશમાં પણ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે અને દેશ વિદેશમાં પણ તેનો ખૂબ મોટું નામ છે.

માયાભાઈ આહીર નો ડાયરો બધા જ લોકોએ સાંભળ્યો હશે. માયાભાઈ આહીર ગુજરાતમાં લોક લાડીલા હાસ્ય કલાકાર છે. માયાભાઈ આહીરની આપણે સેવાકાર્ય ની વાત કરવા જઈ રહ્યા છીએ. જે તમે સાંભળીને ચોકી જશો.

માયાભાઈ આહીર એ ખૂબ મોટા દિલના માણસ છે. જે આપણે તેની વધારે વાત કરીએ તો હાલ તેને માયાભાઈ આહીર ની લગભગ 1.5 કરોડની જમીન એક જગ્યાએ આવેલી હતી. ત્યારે કોઈ વ્યક્તિએ માયાભાઈ આહીર ને કહ્યું કે આ જમીન મને વેચી દો, મારે અહીંયા ગરીબો માટેની હોસ્પિટલ બનાવી છે. જે પણ થાય પણ મારે આ જમીન જોઈએ છે અને હું તમને પૈસા આપવા માટે તૈયાર છું.

તે સમય દરમિયાન માયાભાઈ આહીર એવો જવાબ આપ્યો છે તમે સાંભળીને ચોકી જશો માયાભાઈ આહિરે કહ્યું કે હું એક આહીર નો દીકરો છું અને આવા કામ માટે હું પૈસા લવ તો મારા આખા કુળ લજવાય માટે મારે આ જમીનનો એક રૂપિયો લેવો નથી હું આ જમીન દાનમાં આપી દઉં છું

મિત્રો આ વાત સાંભળીને તમે પણ ચોકી ઉઠ્યા હશો કે માયાભાઈ આહીર ની જમીન દાનમાં આપી દીધી છે. માયાભાઈ આહીર એ વધુમાં જણાવ્યું કહ્યું કે હું કલાકાર પહેલા એક માણસ છું. માયાભાઈ આહીરની આ સેવાકાર્ય પછી સોશ્યિલ મીડિયા પર ખૂબ જ આવ્યા છે. આજથી ઘણા સમય પહેલા માયાભાઈ આહીર જમીન દાન કરી હતી પરંતુ લોકો આજે પણ તેની ચર્ચા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *