માં મોગલને પ્રસન્ન કરવા માટે મણીધર બાપુએ માત્ર આટલું કરવાથી માં મોગલ તમારી બધી મનોકામના પુરી કરશે…

બ્રહ્માંડનું નિર્માણ એક આલોકિક શક્તિ થયું છે અને હજી ચાલી પણ રહ્યું છે. જેને આપણે ભગવાન કે દેવી-દેવતા તરીકે પૂછીએ છીએ. મા મોગલે અત્યાર સુધીમાં ઘણા લોકોના દુઃખ દૂર કર્યા છે અને લોકોનું જીવન સુખથી ભરી દીધું છે. કહેવાય છે કે માં મોગલ ની સાચા દિલથી માનતા રાખે તો દરેક મનોકામના પૂરી થાય છે.

માતાજીના માત્ર નામથી જ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. મોગલ માં તેના ભક્તોને ક્યારેય દુઃખી થવા દેતા નથી. ભક્તો ના દુખા કરવા માટે અને તેની મુસીબતો ને દૂર કરવા માટે હંમેશા ભક્તો પર કૃપાદ્રષ્ટિ રાખે છે. લોકોમાં પણ મા મોગલ ની પ્રત્યે ઘણી શ્રદ્ધા છે. કબરાઉ માં બિરાજમાન મા મોગલ ના પરચાઓ સૌ કોઈ જાણે જ છે.

કબરાઉ ધામમાં મા મોગલ સાથે મણીધર બાપુ પણ બિરાજમાન છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. કબરાઉધામ ક્યારે પણ ભોજનની કમી પડી નથી.

તમને જણાવી દઈએ હાલ મંદિરમાં 108 યજ્ઞ કુંડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માની પૂજા કરવામાં આવશે. લોકો માં મોગલ પર ખૂબ જ વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા રાખે છે. મા મોગલ ના ભક્તો દુનિયા દુનિયાના ખૂણે વસેલા છે અને માતાની માનતા પૂરી કરવા તેના ભક્તો દેશ વિદેશથી આવે છે.

મણીધર બાપુએ મા મોગલ ને પ્રસન્ન કરવા કેટલાક ઉપાય બતાવ્યા છે જે ઉપાય નો ઉપયોગ જો તમે કરશો તો માં મોગલ ખુશ થશે. મણીધર બાપુએ કહ્યું મા મોગલ ને ખુશ કરવા કોઈ ઉપવાસ કે વ્રતની જરૂર નથી. માતા મોગલ માટે કોઈ ગરીબને કપડા કે ભોજન કરાવવાથી માં મોગલ તમારા પર પ્રસન્ન થશે.

મંગળવારના ખાસ દિવસે ગરીબ બાળકીને જમાડવાથી માતાના આશીર્વાદ સદા તમારા પર રહેશે. તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે આ મંદિરમાં વર્ષોથી કોઈ પણ પ્રકારનો પૈસાનું દાન સ્વીકારવામાં આવતું નથી. કવરાવતા માં માત્ર અન્ન દાન જ સ્વીકારવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *