હાલ તાજા સમાચાર આવી રહ્યા છે કે મહીસાગર રસ્તા એક્સિડન્ટ થતા રસ્તામાં લોહી લુહાણ થી રંગાઈ ગયા, ત્યાં લોકો પોતાના વાહન મૂકીને મદદ કરવા આવી પહોંચ્યા છે. એક્સિડન્ટ એવું થઈ રહ્યું છે જે પાંચ જેટલી ઍમ્બ્યુલન્સ પણ ઈજાગ્રસ્તોને લોકોને લઈ જવા માટે પણ ઓછી પડી રહી છે. લોકોને જલ્દીમાં જલ્દી સારવાર મળે તે માટે બે થી ત્રણ હોસ્પિટલમાં રિફીલ કરવામાં આવ્યા. હાલ આ અકસ્માતને લઈને આઠ લોકોને મૃત્યુની પૃષ્ટિ થઈ છે.

જ્યાં અકસ્માત થતા ટેમ્પામાં ઘણા લોકો હતા. જે પોતાને ભાન માં જ ન હતા. અકસ્માત દરમિયાન લોકોને હાથ પગમાંથી લોહી નીકળતું બંધ થઈ રહ્યું ન હતું. અકસ્માતના જે લોકો બચી ગયા હતા તે પોતાના પરિવારને જોઈને હોશ ગુમાવી બેઠા હતા.

મહીસાગરમાં લગ્ન નો માહોલ શોક માં ફેલાય ગયો હતો. જ્યારે આ ટેમ્પો અકસ્માત સર્જાયો હતો. ટેમ્પામાં 30 થી વધુ લોકો સવારે હતા. જેમાં આઠ લોકો ઘટના મૃત્યુ પામ્યા છે. ત્યારે ટેમ્પો અકસ્માત થયો ત્યારે તે ટેમ્પો ખાઈમાં ઉતરી ગયો હતો. જ્યાં અકસ્માતમાં 14 થી વધારે લોકો ઘાયલ છે.
જ્યારે અકસ્માત બનતા જ તાત્કાલિક 108 ની ટીમ ઘટના આવી પહોંચી હતી અને સારવાર દરમિયાન હોસ્પિટલ તરફ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વધારે ગંભીર લોકોને તાત્કાલિક રીક્ષા સવાર થી હોસ્પિટલ લઈ જવાયા હતા.