સુરતના ઓળખીતા ફેમસ બિઝનેસમેન એટલે કે ગોવિંદભાઈ ધોળકિયા જે તેના સેવાકીય કાર્ય લઈને ખુબ ચર્ચામાં હોય છે. હાલ થોડા સમય પહેલા પોતાના ગામ દુધાળા દરેકના ઘરમાં સોનાલ પેનલ લગાવવાનો નિર્ણય લીધો.

ગોવિંદભાઈ ધોળકિયા ની વધારે વાત કરીએ તો સુરતના મોટામાં મોટી હોસ્પિટલ એટલે કે કિરણ હોસ્પિટલમાં તેમને એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે અને ગુજરાતમાં 311 હનુમાન મંદિર જેટલી મૂર્તિ બનાવવાનો પણ નિર્ણય લીધો છે. તમેના ઘરે એક ખુશીના સમાચાર આવ્યા છે.

આપને બધાને ખ્યાલ જ છે કે સમાજમાં લોકો દીકરીને દીકરા માં કેટલો ભેદભાવ કરી રહ્યા છે ઘણી એવી પ્રકારની ઘટના સામે આવે છે જે દીકરી હોવાથી તે તરછોડી દે છે. ગોવિંદભાઈ ધોળકિયા સમાજ ને એક નવી રાહ આપી રહ્યા છે ને સાથે ઉદાહરણ આપ્યું છે.

જ્યારે જાગૃતતા ફેલાવવાનો આ એક મોટામાં મોટો પ્રયાસ છે. ગોવિંદ ધોળકિયા ના ઘરે પુત્રી નો જન્મ થયો છે જ્યારે રામનવમીના દિવસ પર પુત્રી નો જન્મ થયો હતો. ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયાના ઘરે દીકરીનો જન્મ થતા જ પરિવારમાં ખુશી છવાય ગયો હતો.

જ્યારે ગોવિંદભાઈ ધોળકિયા ના ઘરે દીકરી નો જન્મ થયો ત્યારે ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. પરિવારજનો ખૂબ હરખવા લાગ્યા હતા. આ દીકરીનો જન્મ થતાં દીકરીને ઘરે લાવવા માટે એક આયોજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમ એક બસને એક દિવસમાં જ ખાસ રંગ લગાવીને તૈયાર કરવામાં આવી હતી. આ બસ ગુલાબી રંગથી રંગેલી જોવા મળી હતી.

જ્યારે આ બસમાં ગર્લ ચાઇના સંદેશ લખ્યા હતા. બસ નાખી સુરતમાં ફેરવવામાં આવ્યા છે સાથે દીકરીને આજ ગાડીમાં ઘરે લાવવામાં આવી હતી.દિકરી ના જન્મ ની ભવ્ય ઉજવણી કરવા મા આવી હતી.
ગોવિંદભાઈ ધોળકિયા એ રીતે દીકરીના જન્મ ઉજવણી કરી કે લોકો દીકરા દીકરી વચ્ચેનો ભેદભાવ ભૂલી જાય તેમનો હંમેશા દીકરા – દીકરીનો ભેદભાવ દૂર થાય તે માટે પ્રયત્ન કરતા હોય છે.