હાલ ભારત ક્રિકેટમાં ખૂબ મોટો ઉત્સવ જોવા મળી રહ્યો છે. IPL 31 માર્ચ થી શરૂ થઈ રહી છે. જ્યારે હાલ પેલી મેચ ચેન્નઈ સુપર કિંગ સાથે થઈ રહી છે જે પાંચમી મેચ માટે એક્શન મૂડમાં છે. ત્યારે હાલ મહેન્દ્રસિંહ ધોની માટે આ કેન્દ્ર ખૂબ આકર્ષિત બની રહ્યું છે.

મહેન્દ્રસિંહ ધોની અને ચેન્નઈ ની ટીમ એક ખૂબ જ સ્ટ્રોંગ સંબંધ છે કારણ કે તેને આ ટીમનું સંભાળી રહ્યા છે. ત્યારે આઈપીએલ શરૂ થતા પહેલા તેને એક સોશ્યિલ મીડિયા ઉપર એક વિડીયો શેર કર્યો છે જે તે પોતાના કેટલી સીટોમાં CSK ના રંગથી રંગી રહ્યા છે.

મહેન્દ્રસિંહ ધોની પીળા રંગથી કામ કરી રહ્યા હોય તેવું દેખાય રહ્યું છે. સ્ટેડિયમ ની અંદર આવેલી સીટો પર પીળા કલર થી સીટ પેન્ટ કરવામાં આવી રહી છે. સાથે મહેન્દ્રસિંહ કહેતા હતા કે “તે કામ કરી રહ્યું છે. હું તમને બીજી બાજુ બતાવીશ.”

ત્યારે ચેન્નઇ સુપરકિંગ 31 માર્ચ ટુર્નામેન્ટમાં પહેલી મેચ રમ છે MS ધોની અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની સામેની ટીમ ગુજરાત ટાઇટન ટક્કર મારશે.
મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યા બંનેની ટીમે સામસામે ટક્કર મારશે. આ પહેલી મેચ ને લીધે બંને મેચોના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચ 31 માર્ચ અમદાવાદ ખાતે રમાવાની છે.