કચ્છી કોયલ ગીતાબેન રબારી અમેરિકામાં જીન્સ, ટીશર્ટ, ટોપી પહેરીને પહોંચી ગઈ…પતિ સાથે એવા પોઝ માં ફોટા પડાવ્યા કે લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે

છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર ગીતાબેન રબારી નું નામ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. ગીતાબેન રબારી નું ગીત રોણા શેરમાં ગુજરાતની અંદર લોકપ્રિય બની ગયું છે. આજે એક પણ વ્યક્તિ ગુજરાતની અંદર એવો નહીં હોય જે ગીતાબેન રબારી ને ન ઓળખતો હોય. તેમજ વાત કરીએ તો ગુજરાતની અંદર ગીતાબેન રબારી કચ્છી કોયલ તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે ગીતાબેન રબારી અને તેના પતિ પૃથ્વી રબારી અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ ગીતાબેન રબારી અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે ગીતાબેન રબારી તેના પતિ સાથે અમેરિકાની અંદર રજાનો ભરપૂર આનંદ માણી રહી છે. ગીતાબેન રબારી ના ફોટા જોવા લોકો ખૂબ જ આતુર હોય છે. એટલે ગીતાબેન રબારી સોશિયલ મીડિયા પર અવારનવાર નવી નવી પોસ્ટ કરતી રહે છે.

હાલ ગીતાબેન રબારી અને તેના પતિ પૃથ્વી રબારી અમેરિકાના પ્રવાસે છે. તેના ફોટા સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર ગીતાબેન રબારી નો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. ગીતાબેન રબારી તેના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકાની અંદર ખૂબ જ આનંદ માણી રહી છે.

એરપોર્ટ પર પહોંચતા જ ગીતાબેન રબારી તેના પતિ સાથેના બધા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી દીધા હતા. દરેક ફોટાઓ છેલ્લા કેટલાક દિવસે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. ગીતાબેન રબારી એ અને તેના પતિ પૃથ્વી રબારી અમેરિકામાં ઘણા બધા ફોટા પાડ્યા હતા.

ફોટામાં તમે જોઈ શકો છો ગીતાબેન રબારી બરફથી છવાયેલી એક અનોખી જગ્યા પર શાનદાર પોઝ આપી રહી છે. લોકો તેના ફોટા અને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને લાઇક આપી રહ્યા છે. આ બધા ફોટા ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા.

હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ગીતાબેન રબારી ના ફોટામાં લોકો કોમેન્ટ નો વરસાદ કરી રહ્યા છે. ગીતાબેન રબારી જીન્સ ટી શર્ટ સાથે બેગ પહેરેલી જોવા મળે છે. ઘણા બધા ફોટામાં ગીતાબેન રબારી એ માથા ઉપર લાલ કલરની ટોપી પહેરી છે.

ગીતાબેન રબારી એ સોશિયલ મીડિયા પર શેર કરેલા અમુક ફોટાઓમાં હિમવર્ષા થઈ રહી છે. ફોટોમાં તમે સફેદ ચાદરથી ઢંકાયેલી જમીન પણ જોઈ શકો છો. ગીતાબેન રબારી ના દરેક ફોટા લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે.

ગીતાબેન રબારીએ માત્ર ફોટા જ નહીં પરંતુ instagram પર સ્ટોરી પણ શેર કરી હતી. જેમાં અમેરિકાની અંદર આવેલા શિકાગો અને ફ્લોરિડા ની ખૂબ જ સુંદર તસવીરો હતી. આ જગ્યા પર ગીતાબેન રબારી શાનદાર પોઝ આપી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *