શું T20 ટીમમાંથી કોહલી અને રોહિત બહાર? BCCI લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય

T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમના પર્ફોમન્સ જોતા લાગી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ હવે મોટા મોટા પગલાં ભરવા જઈ રહ્યું છે. હાલ ભારતની T20 ટીમમાં આગામી 24 મહિનામાં મોટા ફેરફાર જોવા મળશે કારણ કે રોહિત શર્મા ને વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા જુના અનુભવી ખેલાડીઓને ધીમે ધીમે બહાર કાઢવાની યોજના બનાવવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોએ મોટી માહિતી આપવામાં આવી છે.

ભારતીય ટીમમાં લાગી રહ્યું છે કે અશ્વિન અને દિનેશ કાર્તિક ભારત માટે તેમની છેલ્લી મેચોમાં ઓછું પર્ફોમન્સથી રમી રહિયા છે તે માટે BCCI તેમના T20 ભવિષ્ય અંગે મોટો નિર્ણય લેવા માટે Virat Kohli અને Rohit Sharma પર છોડી દેશે. World Cup SemiFinalમાં ટીમનું શરમજનક હાર બાદ Rohit Sharma નિરાશ દેખાઈ રહ્યા હતા અને તેમના મુખ્ય કોચ Rahul Dravid દ્વારા Confidence આપી રહી હતો પછી તેમને મીડિયામાં કોન્ફરન્સનો સામનો કર્યો હતો.આગામી T20 World Cup ને હજુ બે વર્ષ વાર છે અને જો આ બાબતની જાણકારી ધરાવતા લોકોનું માનીએ તો હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ નવી ટીમ તૈયાર થશે કારણ કે તે લાંબા સમયથી કેપ્ટનશિપનો દાવેદાર છે.

BCCIના એક સૂત્રને નામ ન આપવાની શરતે PTIને જણાવ્યું હતું કે BCCI કોઈ પણ ને નિવૃત્ત થવાનું માટે કહેતું નથી આ એક પોતાનો વ્યક્તિગત નિર્ણય છે. કારણ કે આ 2020માં T20 મેચોની ના સીમિત સંખ્યા ને દેખભાળમાં રાખીને વરિષ્ઠ ખેલાડીઓ અને વનડે અને ટેસ્ટ મેચો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો તમે ઈચ્છતા ના હો તો તમારી નિવૃત્તિ જાહેરાત કરવાની નથી. તમે વધુ ભાગના જુના ખેલાડીઓને આવતા વર્ષે T20 રમતા જોવા મળશે નઈ. આવી સ્થિતિમાં Virat Kohli અને Rohit Sharma માટે આવનારા સમયમાં T20 ટીમનો ભાગ બનવું મુશ્કેલ લાગે છે.

ત્યારે PTIએ મુખ્ય કોચ Rahul Dravidને Virat Kohli અને Rohit Sharma જેવા વરિષ્ઠ ખેલાડીઓના ભવિષ્ય વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે ફેરફારો વિશે વાત કરવી ખૂબ જ વહેલું છે. દ્રવિડે કહ્યું કે સેમી ફાઈનલ મેચ પછી આ વિશે વાત કરવી બહુ ઉતાવળ છે. આ ખેલાડીઓએ અમારા માટે સારું પ્રદર્શન કર્યું છે. તમે કહ્યું તે અમારી પાસે તેના વિશે વિચારવા માટે થોડા વર્ષો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *