મુકેશ અંબાણીના ડ્રાઇવરની સેલેરી જાણીને તમને પણ લાગશે આચકો…બાપરે બાપ આટલો પગાર હોય ક્યાંય

ભારતના ખૂબ પ્રખ્યાત બિઝનેસમે તરીકે ગણાતા મુકેશ અંબાણી તે દુનિયાના 20 સૌથી અમીર લોકોના લિસ્ટમાં આવે છે. તેમની સંપત્તિ વિશે તો બધાને ખબર હશે પણ આ બિઝનેસમેનને ડ્રાઇવરની કેટલી સેલેરી આપે છે તે કોઈને ખબર નથી. મુકેશ અંબાણી ખાલી ભારતમાં જ નહીં પણ દેશ વિદેશોમાં પણ ખૂબ મોટું નામ છે. મીડિયા અનુસાર થોડા સમય પહેલા વિડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે 2017 માં મુકેશ અંબાણીના પર્સનલ ડ્રાઇવરની સેલેરી 2,00,000 થી વધારે છે.

લાઈવ મિંટના રિપોર્ટર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે અંબાણીના ડ્રાઇવર ની વર્ષે 24 લાખ રૂપિયા પગાર છે. હજી સુધી કઈ સ્પર્શ નથી કે 2023 માં મુકેશ અંબાણીના ડ્રાઇવરની સેલેરી કેટલી છે. વર્ષ 2017 ના રૂપિયા સેલેરીમાં વધારો થયો છે. નોર્મલ નોકરી કરતા લોકોને પણ મોટી મોટી કંપનીના શરમ આવી જાય કે અંબાણી પરિવારમાં કામ કરતા લોકો બોવ મોટો પગાર હોય છે.

કહેવામાં આવી રહ્યું છે કે અંબાણીના ડ્રાઇવરને એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ થી કામ પર રાખવામાં આવે છે. અંબાણી પરિવારમાં કામ કરવું હોય તો તેની માટે અલગથી લાઈફ સ્ટાઈલની એક ટ્રેનિંગ હેઢળથી પસાર થવું પડે છે. આ ડ્રાઇવર લોકો અંબાણીના બુલેટ કાર ચલાવતા હોય છે. તેવી જ રીતે અંબાણી પાસે લક્ઝરીયસ વ્હીકલ હોવાથી તે એક્સપર્ટ ડ્રાઇવરને રાખતા હોય છે. આ ડ્રાઇવર લોકો ખરાબ પરિસ્થિતિ પોતાની વ્હીકલ બહાર કાઢી શકે તેવી ક્ષમતા ધરાવતા હોય છે. અંબાણી પરિવારમાં કામ કરનાર લોકોને ઈન્સ્યોરન્સ આપવામાં આવે છે.

ખાલી મુકેશ અંબાણી જ નહીં પણ અલગ અલગ સેલિબ્રિટી કે ઉદ્યોગપતિ પણ પોતાના પર્સનલ ડ્રાઇવર અથવા તો બોડીગાર્ડને લઈને અલગ અલગ સેલેરી મારફતે ચર્ચામાં આવતા હોય છે. સલમાન ખાન અક્ષય કુમાર અમિતાભ બચ્ચન રિતિક રોશન જેવા અન્ય મોટા સેલિબ્રિટી સ્ટાર ના બોડીગાર્ડ ડ્રાઇવર જેને કરોડો રૂપિયાનું પેમેન્ટ આપે છે. વધારે વાત કરીએ તો કરીના કપૂર તેના બાળક રાખવા માટે મહિને 1.5 લાખ રૂપિયા સેલેરી આપે છે. બીજી તરફ સલમાન ખાન તેના બોડીગાર્ડ શેર અને વર્ષે બે કરોડ સેલેરી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *