બોલીવુડના કિંગ સુનીલ શેટ્ટીની પુત્રી સાથે કેએલ રાહુલ લગ્નના બંધને બંધાયો, કહ્યું સુખ તો…

આથિયા શેટ્ટીઅને કેએલ રાહુલ સાથે હલ્દી સેરેમનીના ફોટાઓ સામે આવ્યા . જે ફોટો અને વિડિઓ સોશ્યિલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા હતા.

હાલ શુક્રવારે અથિયા શેટ્ટીએ હલ્દી સેરેમનીના ફોટાઓનો શેર કર્યો. આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે ખંડાલામાં તેના પિતા સુનીલ શેટ્ટીના ઘરે લગ્ન કર્યા હતા. ત્યારે આ પ્રેમી પંખીડા લગ્નના ફોટા સોશ્યિલ મીડિયા પર શેર કરી રહ્યું છે.

બોલિવુડ દુનિયામાં ખુબ મોટું નામ એટલે કે હિરો સુનિલ છે હાલ તેના ઘરે લગ્ન નો મોહલ છે. ત્યારે તેની દીકરી આથિયા શેટ્ટી સાથે ગત 23 જાન્યુઆરીએ લગ્ન કાર્ય હતા. ત્યારે લગ્ન પછી કેએલ રાહુલે ફોટોમાં પેહલી વાર રિએક્શન આપ્યુ છે.

રાહુલે ઈન્ટરનેટ હલ્દીની રસમના ફોટો અપલોડ કર્યા છે. તે પોસ્ટ માં ખાલીને ખાલી એક જ શબ્દ હુલે લખ્યુ હતુ-સુખ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *